________________ 333 શાંબિકુમાર ઉદ્યાનમાં આવ્યું. અને ત્યાં સુરંગવડે ઘરથી કમલામેલાને લાવીને અનુરાગી તેણીને સાગરચંદ્રની સાથે વિધિપૂર્વક ગુપ્તપણે પરણાવી. આ બાજુ એને ઘરમાં ન જતાં તેના પિતા અને સસરાવાળાઓએ આમ તેમ જોતાં તે ઉદ્યાનમાં આવ્યા. અને ત્યાં કરેલા વિદ્યાધરરૂપવાળા યાદવેના મધ્યમાં રહેલી કમલા- - મેલાને જોઈને તે સર્વેએ વિષ્ણુને જણાવ્યું. - કૃષ્ણ ઘણે જ કોધિત થયે છતે આવીને કમલામેલાને હરણ કરનાર તેઓને મારવા માટે યુદ્ધ કર્યું “કારણ કે ખરેખર તેમને અન્યાય સદૈવ અસહનીય જ છે.” તે પછી શાંબે સહસા પિતાના સ્વરૂપ પ્રકટ કરીને અને કમલામેલા સહિત સાગરચંદ્રને લઈને કૃષ્ણના પગમાં પડ્યો. તે સર્વ જોઈને ખેદિત થયેલા કૃણે કહ્યું. રે રે! આ તે શું કર્યું ? જે આ પ્રમાણે આશ્રિત આશ્ચિત તારાવડે નભસેન ઠગા. “હવે આજે આ શાબનું શું કરીએ? એ પ્રમાણે નભસેન તેને પ્રતિકાર કરવા અસમર્થ હેવાથી તે પછી સાગરચંદ્રના છિદ્ર જેતે રહ્યો. અને આ બાજુ પ્રદ્યુમ્મની વૈદભી પત્નીથી અનિરુદ્ધ નામને પુત્ર થયે. અને યૌવનાવસ્થા પામે. અને તે સમયે ત્યાં વૈતાઢય પર્વત ઉપર શુભનિવાસ નામના નગરમાં બાણ નામને વિદ્યાધરને સ્વામી મહામાની મહાબલરાજા થયા. તેની ઉષા નામની કન્યા ઘણી જ રૂપવતી છે અને તેણીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust