________________ 334 પિતાના અનુરૂપ પતીની પ્રાપ્તિ માટે ઘણા જ મોટા નિશ્ચય વડે ગૌરી વિદ્યાની આરાધના કરી. .. તે દેવીએ સંતુષ્ટ થઈને તેને કહ્યું : કૃષ્ણ વાસુદેવને પૌત્ર સુરવરની ઉપમાવાળે અનિરુદ્ધ નામને તારે પતિ થશે. બાણે પણ ગૌરી વિદ્યાના પ્રિય શંકર નામના દેવની આરાધના કરી. તેણે પણ આને સંગ્રામમાં “અજેય’નું વરદાન આપ્યું. તેથી તેના પ્રતિ ગૌરીએ કહ્યું. આપે જે સર્વત્ર અજેયપણાનું વરદાન આપ્યું તે સારું નથી કર્યું. કારણ કે મેં તેની પુત્રી ઉષાને પૂર્વે ખરેખર વર આપે છે. અને તે પછી શંકરે બાણને કહ્યું. તું અજેય સ્ત્રી કાર્ય સિવાય બીજે થશે.” બાણ તે વરદાન વડે પણ હર્ષિત થયે. તે ઉષા ૨૫સંપત્તિવડે યુક્ત હોવાથી ક્યા કયા ભૂચર અને ખેચવડે બાણની પાસે યાચના ન કરાઈ? અર્થાત્ સએ (ઘણાઓએ) યાચના કરી. પરંતુ તેણે તે અરુચિવાળા થઈને કેઈને પણ તે ઉષા ન આપી. હવે અનુરાગિણી એવી ઉષાએ ચિત્રલેખા વિદ્યાધરીને મેકલીને મનમાં હતું તે અનિરુદ્ધ કુમારને પિતાના ઘરે લાવ્યા. અને તેને ગાંધર્વ વિવાહવડે પરણીને તે તેને લઈને તે ચાલ્યો. “ઉષાને હરણ કરીને હું અનિદ્ધકુમાર જાઉં છું." આ પ્રમાણે જોરથી બે. : તે પછી મુંધ થયેલે ધનુર્ધારી બાણ વિદ્યાધર મહાબલ તે તેને લઈને તે કરીને હવે કમાણે જોરથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust