________________ 341 કૃષ્ણ પોતાના નિશેષણ દ્વારા શ્રી નેમિનાથની સાથે જ અંતપુરસહિત ક્રીડાપર્વતાદિઓમાં રમ્યા. ' એક દિવસ વસન્ત તુમાં દશદશાહ, કુમારે, અને પૌર લેકની સાથે અંતપુર સહિત રૈવતાચલના ઉદ્યાનમાં શ્રી નેમિનાથ યુક્ત ગયા. અને ત્યાં નંદનવનમાં સુરઅસુરકુમારની જેમ કુમારે અને નગરીના લોકોએ વિવિધ કીડા કરી. કેઈએ બકુલ વૃક્ષના નીચે બકુલની સુગંધવાળી કામ ઉત્પન્ન કરનારી ઔષધી રૂપ મદિરાને પીધે. કેઈએ હાથમાં વીણા લઈને ત્યાં વસંતઋતુમાં હેળીઓના ગીત ગાયા. કોઈ મત્તયુવાને કિન્નરોની જેમ સ્ત્રીયો સહિત નાચ્યા. કેટલાકે ચમ્પક-અશોક બકુલ પ્રમુખ વૃક્ષમાં પ્રિયા સહિત પુષ્પાહવિદ્યાધરની જેમ પુષ્પને ચુંટયાકેટલાકે ચતુર માલણની જેમ પતે પુષ્માભરણને ગુંથીને પિતાની સ્ત્રિયોને અંગ ઉપર પહેરાવ્યા. કેટલાક લતાઘરોમાં નવપલવશચ્યામાં પિતાની રમણીએની સાથે કાંદપિક દેવની જેમ રમ્યા. કેટલાક ભેગી પુરૂષોએ ઘણા જ થાકેલા સલિલસારણીને કિનારે ભગિયોની જેમ મલયાચલના પવનને પીધે. કેટલાકે સ્ત્રિયોસહિતરતિઅને કામદેવના અનુકરણ કરનાર ક કેલિશાખાને અવલખેલા ઝુલામાં આંદોલન વડે કિડા કરી. કેટલાંક કંકેલીના વૃક્ષને પ્રિયાના ચરણપ્રહાર વડે, કેટલાક બકુલવૃક્ષને મને કેગળે નાખવા વડે, કેટલાંક તિલક વૃક્ષોને સરાગદષ્ટિથી જેવા વડે, કેટલાંક ગાઢ આલિંગન યામાં આંદીના વા. છ નાખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust