________________ 338 ઉચિતને જાણનાર કૃષ્ણ સંભઐસહિત મહામૂલ્યવાન આસન ઉપર શ્રી નેમિનાથને બેસાડીને ગૌરવસહિત બોલ્યો. “ભાઈ શું આજે તાર વડે આ શંખ પૂરાયો, જેના નાદ વડે સવ પણ પૃથ્વી સુભિત થયેલી હજી પણ વતે છે. - શ્રી નેમિએ પણ “હા” એમ કહચે તે પોતે પ્રભુના બલની પરીક્ષા કરવાના મનવાળા કેશવ તેને ગૌરવ આપવા પૂર્વક બોલ્યા. પાંચજન્ય પૂરવા માટે મારે વિના કેઈ પણ બીજે સમર્થ નથી. આપે આ પૂયે છતે તે ભાઈ હું હમણાં હર્ષિત થયો છું. પરંતુ હે માનદ ! મને વિશેષ પ્રીતિ ઉત્પન્ન કરવા માટે પોતાનું ભુજબળ પણ બતાવો. ભાઈ! મારી સાથે જ બાહુ યુદ્ધ વડે યુદ્ધ કર, શ્રી નેમિએ પણ “આ પ્રમાણે હે” એમ કહે છતે કુમારોથી પરિવરાયેલા તે બને વીરહાથી જેવા નેમિ-કેશવ આયુધ શાળામાં ગયા. હવે પ્રકૃતિથી દયાળુ પ્રભુએ મનમાં વિચાર્યું મારા હૃદય ભૂજા અને પગવડે આકાંત કેશવનું શું થશે? તે કારણથી જેમ આને અનર્થ ન થાય અને મારી ભુજાનું બળ પણ જાણી લે તેમ મારે કરવું. એમ વિચારીને સ્વામીએ કૃષ્ણને કહ્યું : “ભાઈઆ ફરી-ફરી ભૂમિ ઉપર લેટવાપણાનું યુદ્ધ સાધારણ લેકેનું છે. પરંતુ આપણે બનેને તે પરસ્પર ભૂજાવાળવા વડે યુદ્ધ હો. તેના વચનને સ્વીકારીને કૃ] વૃક્ષની શાખાની જેમ પિતાની ભૂજ લાંબી કરી. અને તેને લીલામાત્રમાં શ્રી નેમિએ કમલનાળની જેમ વાળી. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust