________________ 328 છે. તે યુદ્ધના અંતના બીજે દિવસે પાસે રહેલા દેવતાઓ બોલ્યા. “જરાસંધ મરાયો. કૃષ્ણ વાસુદેવ થયો. તે સાંભળીને સર્વે પણ ખેચરોએ સંગ્રામ છેડીને વિદ્યાધરોના સ્વામી મંદરવેગને જણાવ્યું તેણે પણ તે સાંભળીને તેઓને આ પ્રમાણે કહ્યું “ભે! લે ! તમે સર્વે પણ મલીને મોટું લેણું લઈને આવો આપણે વસુદેવ દ્વારા હરિ-કૃષ્ણના શરણે જઈશું. - એમ કહીને વસુદેવની પાસે જઈને તે વિદ્યાધરેન્દ્ર પોતાની બેન પ્રદ્યુમ્નને આપી. અને બીજા ત્રિપથ ઋષભરાજાએ પણ પોતાની પુત્રી તેને આપી. દેવત્રઋષભ અને વાયુપથરાજાએ પણ પરમ આનદ વડે પિતાની પુત્રીયો શબને આપી. તે સર્વે પણ વિદ્યાધરોના સ્વામી વસુદેવની સાથે આજે આવે છે. અને આગળથી આ કહેવા માટે અમને મોકલ્યા છે. આ પ્રમાણે તે સ્થવિરાઓ બોલતે છતે તત્કાલ તે વિદ્યાધર પ્રદ્યુમ્ન અને શાંબ સહિત સર્વેના નયનને ઉત્સવ સમાન વસુદેવ ત્યાં આવ્યો. તે સર્વે પણ એચએ કેશવને સ્વર્ણ–રત્ન-વિવિધ મુકતાફળ વડે અને હાથી ઘડાસૈનિકે વડે પૂજ્યો. હવે જયસેન પ્રમુખ સર્વેનું પ્રેતકાર્ય કેશવે કર્યું અને જરાસંધ પ્રમુખ સવે નું પ્રેતકાર્ય સહદેવે કર્યું પતી અને પિતા સહિત કુળના પણ સંહારને જોઈને તે જીવયા જીવતી અગ્નિમાં પ્રવેશી અને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. જ્યાં યાદવોએ આનંદ કર્યો ત્યાં સેનાપલી ગ્રામના સ્થાનમાં કૃષ્ણ આનંદપુર નામનું નગર વસાવ્યું. તેમજ શંખપુર નામનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust