________________ 327 . . કૃણે પણ રથથી ઉતરીને સ્વામીને ગાઢ આલિંગને કર્યું. શ્રી નેમિનાથના વચનથી તે સવે રાજાઓને સ્વીકાર કર્યો. અને જરાસંધરાજાના પુત્ર સહદેવને કાકા સમુદ્રવિજયની આજ્ઞા વડે મગધ દેશને ચોથો ભાગ આપી ને રાજગ્રહ નગરના તેના પિતાના પદે પિતાની કીતિના સ્તંભની જેમ કૃષ્ણ બેસાડયો. સમુદ્રવિજયના પુત્ર મહાનેમિ શૌર્યપુરમાં. હિરણ્યનાભના પુત્ર રુકિમનાભને કેશળનગરમાં, અનાદ કરતા ઉગ્રસેન રાજાના પુત્ર ધરનામનાને મથુરાપુરીમાં રાજા પદે સ્થાપ્યા. હવે પશ્ચિમસમુદ્રમાં સૂર્યમંડળ ગયું. અર્થાત્ સૂર્ય અસ્ત થયે. અને ત્યારે શ્રી નેમિનાથે રજા આપેલે માતલિરથ સહિત દેવલેકમાં ગયો. કૃષ્ણ અને કૃષ્ણની આજ્ઞા વડે બીજા સર્વે પણ પિતપોતાની શિબિરમાં ગયા. સમુદ્રવિજય તે વસુદેવના આગમની ઉત્સુકતાવાળા થઈને રહ્યા. હવે બીજા દિવસે સમુદ્રવિજય સહિત વાસુદેવની પાસે ત્રણ સ્થવિર ખેચરીયો આવી અને તેઓ આ પ્રમાણે બેલી હે પ્રભુ! પ્રદ્યુમ્ન–શાંબ સહિત વસુદેવ વિદ્યાધર સહિત થોડા જ સમયમાં અહીં આવે છે. તેમના કાર્યને તમે સાંભળો કે આ સ્થા નથી “પ્રદ્યુમ્ન–શાંબ–ખેચની સાથે વસુદેવ વૈતાઢયપર્વત પર આવ્યા છે. ત્યાં શૂર્પક નીલકંઠ–અંગારક માનસવેગ આદિ સર્વે પણ પૂર્વના શત્રુઓએ મલી–મલીને તેઓની સાથે યુદ્ધ કર્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust