________________ (326 ચક સમાન છે. જે તારે મુકવું હોય તે મુક! એ પ્રમાણે મગધેશ્વરના વચન વડે કુદ્ધ કેશવે તે ચકને જરાસંધ ઉપર છેડયું. અહા આ ખરેખર સત્ય છે કે, જે બીજાઓના. આયુધ પણ પુણ્યવાનને પિતાના થાય છે.” * જરાસંઘ રાજાના મસ્તકને તે ચક્ર છેવું. અને તે નીચે પડયું. તે ચોથી નરક પૃવીમાં ગયે અને દેવતાઓએ કૃષ્ણના ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. - નવમ પરિચ્છેદ - હવે શ્રી નેમિનાથે કૃષ્ણના શત્રુ રાજાઓને રોક્યા હતા. તેમને છેડડ્યા. તેઓએ પણ તેમને નમસ્કાર કરીને હાથની અંજલી કરીને આ પ્રમાણે બોલ્યા. “હે પ્રભો ! પૂવે પણ. કૃણે ખરેખર અમારા સ્વામી અને અમને જિત્યા હતા જ્યારે યાદવકુળમાં ત્રણજગતનાથ આપે અવતાર લીધા છે. એકલો. પણ વાસુદેવ પ્રતિ વાસુદેવને મારે જ છે, એમાં સંશય નથી. ત્યારે શું ફરી જેને તમારા જેવા સહાયક અને ભાઈ છે?" પૂર્વમાં અમે અને જરાસંઘે આ ન જાણ્યું. તેથી અમે આ અકાર્ય કર્યું. આવી ભવિતવ્યતા કેના વડે ઉલંબિત થાય ? હવે આજે તમારું શરણ પામેલા અમારું સર્વેનું કલ્યાણ થાઓ. કારણ કે “જગતમાં તમે જ એક અકારણભાઈ છે. તમારા શરણે અમારું કલ્યાણ જ થઈ ગયેલું છે. તેથી અમે આપની પાસે શિવ માંગવાનું કરીએ છીએ. એમ કહીને. સ્થિર રહેલાં તે રાજાઓની સાથે શ્રી નેમિનાથ કૃષ્ણન પાસે આવ્યા. ને તમારા આ જ છે, એમાં . પૂર્વમાં અ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust