________________ 325 તે પછી જયની તૃષ્ણાવાળા ક્રોધમાં અંધ જરાસંધે હાથ વડે ચકને આકાશમાં ભમાવીને કૃષ્ણને મારવા માટે છોડયું. ત્યાં ઉંચેથી ચક આવીને પડતા આકાશમાં ખેચર પણ કંપ્યા. અને દીનતાની અવસ્થાને પામેલા કૃષ્ણનું સૈન્ય ચારે બાજુથી મુભિત થયું. (ભ પામ્યું.) તેમ ચકને ખ્ખલિત કરવા કૃણ, રામ, પાંચે પાંડ અને બીજા પણ મહારથીઓએ પોતપોતાના શસ્ત્રો કે કયા. વૃક્ષે વડે વેગવાળો નદીને પ્રવાહ નહી રોકાયેલાની જેમ તે સવે શસ્ત્રો વડે ન રોકાયેલ અખલિત ગતિવાળા ચકે આવીને કૃષ્ણના હૃદયમાં તાડના કરી. રાજનીતિના ત્રીજા ઉપાય રૂપ ભેદ નીતિને ભેદવાની જેમ પોતાની પાસે રહેલા તે ચકને પ્રકાશિત સ્વ પ્રતાપની જેમ કૃણે તેને હાથ વડે ગ્રહણ કર્યું. ત્યારે. આ નવમે વાસુદેવ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયે. એ પ્રમાણે ઘોષણા કરતાં દેવોએ આકાશમાર્ગથી ગધદક અને પુષ્પવૃષ્ટિ કરી.” અને ઉંચા અવાજ વડે જયજયારવ કર્યો હવે કરૂણા ઉત્પન્ન થઈ છે, જેને એવા કૃષ્ણ મગધાધિપને કહ્યું. “શું આપણું મારી માયા. હમણા પણ તું સમજ, હજી પણ તું પિતાના ઘરે જા. મારી આજ્ઞા - સ્વીકાર કર. તારી સંપત્તિને ઘણી ભેગવ, દુઃખી ફળદાયક માનને મુક. હજી પણ વૃદ્ધ છતાં જીવ–મર–નહીં. ત્યારે તે માની છે . આ ચકને મેં જ ઘણા કાલ સુધી રમાડયું છે, મારા માટે તે અગ્નિના કણિયાની જેવું છે. અથવા કુંભારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust