________________ ૩ર૩ વાદની જરા જશે. એમાં અહીં સંદેહ નથી. તેથી તે પ્રતિમા તેમની પાસે માંગ–તારા પ્રબલ પુણ્યના ઉદયથી તે આપશે.” એમ ચિંતા દૂર કરનાર શ્રી નેમિનાથજીનું વચન સાંભળીને કેશવે તે જ પ્રમાણે યથાવિધિ અઠ્ઠમ તપ કરીને ધરણેન્દ્રને સંતુષ્ટ કર્યો. તે પછી તેણે આપેલા શ્રી પાર્શ્વનાથના બિમ્બને ગ્રહણ :કરીને તેના સ્નાત્રજલ વડે સર્વ પિતાની સેના ઉપર કેશવે ત્રણ છટા આપી. (ત્રણવાર જલને છંટકાવ કર્યો.) તે મહિમાથી સર્વ સૈન્ય જરા રહિત થયું. અને પૂર્વની જેમ તેજ પ્રમાણે વેરિ સેના સાથે યુદ્ધ કરવા લાગ્યું. આ જરા મોચન અધિકાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના મહિમાવાળા તીર્થ કલ્પ અને શ્રાદ્ધવિધિ આદિગ્રન્થમાં છે. તેથી અહી કોઈએ સંશય ન કરે. - હવે ગયું છે જેના ઉપરથી જરાવિદ્યાનું બળ એવી યાદવસેના પિતાની સેનાને મારતી જોઈને વિષાદવાળે માનધની જરાસંધે ગોવર્ધનને આ પ્રમાણે પિતાના અભિમાનથી યુક્તવચન કહ્યા. “હે હે ગોપાલ! આ ઘણા કાળ સુધી તું શિયાલની જેમ માયા વડે જ જીવ્યો છે, માયા વડે જ મારા જમાઈ કંસને માર્યો, કાલને પણ માયા વડે જ મા. નહી શિખેલી શસ્ત્ર વિદ્યાવાળા તારા વડે સંગ્રામ પણ ન જ કરવું જોઈએ. છે. પરંતુ આજે તારા પ્રાણની સાથે જ તને માયાના અંતમાં લઈ જાઉં છું. અને મારી પુત્રી જીવકસાની પ્રતિજ્ઞાને Gun Aaradhakrust