________________ કરી અહી વચમાં માતલિએ શ્રી નેમિનાથજીને કહ્યું. ભગવંત! અષ્ટાપદની આગળ હાથીના બચ્ચાની જેમ ત્રણે જગતના નાથ એવા આપની આગળ આ જરાસંધની શું તાકાત ! જગદીશ ! આજે આ જરાસંધ તમારા વડે ખરેખર ઉપેક્ષિત થયે છતે યાદ રહિત પૃથ્વી કરશે. તેથી થોડુંક પણ આપનું બળ લીલાવડે બતાવે. પ્રભુ ! જે કે તમે આ જન્મથી સાવધ કર્મથી વિમુખ છે તે પણ વરિયો વડે ત્રસિત પિતાના કુળની ઉપેક્ષા ન કરવી જોઈએ. તેના વડે આ પ્રમાણે કહેવાય છતે ભગવતે કેપ વિના શકના શંખને હાથમાં લઈને ઘણી ગર્જનાવાળા શબ્દ વડે શંખ ફૂંક્યો. આકાશ-અને પૃથ્વી ફાટવા વડે દિવનિ થાય તેવી દવનિ વડે જરાસંધના સૈનિકે ઘણા મુભિત થયા અને યાદવસેના પાછી સંગ્રામ માટે સ્વસ્થ થઈ તે પછી શ્રી નેમિનાથજીની આજ્ઞાથી માતલીએ રથને સંગ્રામમાં સમુદ્રના આવર્તની જેમ ભમાવ્યો. ખેંચેલા ધનુષ વડે નવા મેઘની જેમ અતિદુખે સહન કરાય એવા બાણોની ધારા વર્ષોવી. તે ભય વડે સર્વે પણ પસૈન્યના સુભટો-ચારે બાજુ (ત્રસિત થયા.) ત્રાસ પામ્યા. પ્રભુએ કેઈની ધ્વજા છેદી. કેઈન ધનુષ છેદ્યા, કેઈન રથ ભાંગ્યા, કેઈના મુકુટ પાડયા. જે કે પ્રકારની વાર્તા તે દૂર રહી પરંતુ કપાતકાલના સૂર્યની જેમ પસૈન્યના સુભટો સ્વામીની સામે જોવા માટે સમર્થ ન થયા. એકલા પણ સ્વામીએ મુકુટબદ્ધ રાજાઓના બાણને ભાંગ્યા. કારણ કે શ્રુશિત થયેલા મહાસમુદ્રની આગળ પર્વતે 21 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust