________________ 313 સાથે યુદ્ધ કરતાં ભીમસેનની યુદ્ધશ્રદ્ધા પણ પૂર્ણ ન થઈ હવે પિતાને વીર માનતે રાજા દુર્યોધન પતે પિતાના સુભટને આશ્વાસિત કરતે પર્વત જેવા હાથીના માટે હાથીની જેમ ભીમસેનની સામે થયે. - તે બને મેઘની જેમ ગર્જના કરતા. અને સિંહની જેમ ક્રોધિત થઈને બને પણ વીર વિવિધ આયુધ વડે ઘણું સમય સુધી લડયા. તે પછી ઘુતનું વૈર યાદ કરીને ભીમસેને મોટી ગદા ઉપાડીને રથ-ડા-સારથિ સહિત દુર્યોધનને યમમંદિરમાં લઈ ગયા. (માયે) તે મરીયે છતે તેના નિર્ણાયકવાળા સૈનિકે એ સેનાની હિરણ્યનાભના શરણને પ્રાપ્ત કર્યું. ડાબી-જમણી બાજુ રહેલા પાંડ અને સર્વેએ પણ યાદવે અનાવૃષ્ટિની સેનામાં ગયા. - હવે જહાજની આગળ રહેલા નિયમક (કપ્તાન)ની જેમ સેનાના મુખ આગળ રહેલે હિરણ્યનાભ, કુદ્ધ થઈને યાદવે ઉપર બોલતે દોડયો. ત્યારે રાજા અભિચંદ્ર તેને કહ્યું. જે નૃપાધમ! તું ભાંડની જેમ શું બોલે છે. ક્ષત્રિય ખરેખર વચનશૂરા નથી હોતા પરંતુ પરાક્રમ શૂરા હોય છે. હવે હિરણ્યનાભે અભિચંદ્ર ઉપર તીક્ષણ બાણે ફેંકયા. તે સને અર્જુને વચમાં મેઘધારાને પવનની જેમ છેવા. તે પછી તેણે અર્જુન ઉપર પણ દરણ કરાય એવી બાણેની પંક્તિયો છેડી. ત્યારે વચમાં આવીને ભીમે તેને ગદા વડે રથથી કઠાની જેમ પાડ્યો. તે લજિજત હેતે તે ફરી પણ રથ પર ચડીને કોપ વડે હોઠે ચાવતા સર્વ પણ P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust