________________ ૩૧ર ઉલકની જેમ લીલા માત્રમાં રથ રહિત કરીને નસાડ્યો. ત્યારે તે મુર્ષણના રથમાં ગયે. અને તે મુર્ષણ પ્રમુખ છએ પણ રાજા સૈનિકો સહિત દ્રૌપદીના પુત્ર વડે જલદીથી નસાડેલા દુર્યોધનના શરણે ગયા. ' - તે પછી દુર્યોધન રાજા કાશિપ્રમુખ રાજાઓ વડે એકત્ર થઈને અર્જુનની સાથે યુદ્ધ કરાયું. દેવતાઓથી પરિવરેલા ઈન્દ્રની જેમ રામના પુત્ર વડે પરિવરાયેલા અર્જુને પણ વિવિધ બાણ વડે શત્રુ સેનાનું વિદારણ કર્યું. તે પછી સર્વ વૈરિને આંધળા કરતા અર્જુને દુર્યોધનથી અલગ થયેલા પ્રાણની જેમ જયદ્રથને બાણ વડે માર્યો. હવે કાન સુધી ખેંચેલ ઉદંડવાળે એ જ ક્ષણે હઠને હસતે અર્જુનને મારવા માટે દેડો. તે બને વીર કર્ણ અને અર્જુન દેવે વડે પણ કુતુહલથી જોવાતા પાકની જેમ બાણે વડે કિડા કરવા લાગ્યા. - અનેક સ્થાને ઉપર ઘાવ લાગેલે હાથી ક્ષીણ થયેલા બેજા શસ્ત્રવાળે, ખડગ માત્ર ધારક વીર કુંજર જેવા કર્ણને ક્યારેક અજુને બાણ વડે પાડયો અને માર્યો. ત્યારે ભીમે સિંહનાદ કર્યો. અર્જુને શંખ ફૂંકયો અને સર્વે પણ અર્જુનના સૈનિક જિતની ઈચ્છાવાળા ગજ. - હવે દુર્યોધન ક્રોધથી ધમધમતો ભીમસેનને મારવા માટે એકાગ્ર મનવાળો મહારાજ સેનાની સાથે દેડયો ત્યાર ભીમે તે રથને રથ વડે ઘોડાને ઘોડા વડે અને હાથીને હાથી વડે પછાડી પછાડીને દુર્યોધનની સેનાને નાશ કર્યો. આ તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust