________________ 31 " પાંડનાં પુત્ર પદિની કુક્ષિથી ઉત્પન્ન થયેલાઓએ સૈનિકે સહિત દુર્મષણ આદિ છએની સાથે અને રામપુત્રએ. શેષ રજાઓની સાથે ઘણું યુદ્ધ કર્યું. દુર્યોધન આદિરાજાઓના એક સાથે વર્ષના બાણેને અજુને બાણેએ કરીને કમલનાલની જેમ લીલામાત્રમાં છેલ્લા. તે અર્જુને બાણ વડે દુર્યોધનના સારથીને માર્યો. ઘેડાઓને અને રથને ભાંગ્યા. અને તેના કવચને પૃથ્વી પર પાડ્યો. તે પછી શેષ રહ્યું છે શરીર જેનું એવો તે દુર્યોધન ખેદવાળે થઈને પગે ચાલનારાની જેમ વેગથી શકુનિ રાજાના રથ ઉપર પક્ષીની જેમ ઉડીને ગયો. અર્જુને કાસિપ્રમુખ દશે રાજાઓને પણ બાણવૃષ્ટિ વડે ઉપદ્રવિત કર્યા. જેમ જલધર કરાનીવૃષ્ટિ વડે હાથીઓને ઉપદ્રવ કરે છે. તેમ આ બાજુ શલ્યરાજાએ બાણ વડે યુધિષ્ઠિરના રથના વજને વિદા. ત્યારે યુધિષ્ઠિરે પણ તેના બાણુસહિત ધનુષને છેવું. તે પછી તે શલ્ય બીજુ ધનુષ ચઢાવીને મહાબાણ વડે યુધિષ્ઠિરને ઢાંક્યો. જેમ વર્ષાવ્રતમાં વર્ષો વડે સૂર્યનું આચ્છાદન કરે છે. ત્યારે યુધિષ્ઠિરે શલ્ય ઉપર દુઃસહ, અકાલમાં ઉત્પન્ન થયેલી વિજલીની જેમ વિશ્વને સુભિત કરનારી શક્તિ છેડી અને તે શક્તિ બીજાઓના બાણ વડે અખલિત વેગથી પડીને જેમ અગ્નિ સપને ખત્મ કરે તેમ શલ્ય રાજાને તે શક્તિએ. મા. અને ત્યારે ઘણા રાજાઓ નાઠા. ભીમે પણ દુર્યોધનના ભાઈ દુશાસનને જુગારમાં માયા વડે પ્રાપ્ત કરેલ છે. જયને યાદ કરીને લીલા માત્રમાં માર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust