________________ 316 રથથી ઉતરીને ઢાલ તલવાર હાથમાં લઈને પગ વડે દેડયો. અનાવૃષ્ટિ પણ જલદીથી રથથી ઉતરીને તલવાર–ઠાલથી -વ્યગ્ર થયેલા હાથરૂપી કમલવાળો અનેક પ્રકારે વડે યુદ્ધ કરતે તે હિરણ્યનાભને ઘણાકાલ સુધી થકાવ્ય. લાઘવકળાવાળા અનાવૃષ્ટિએ છલ પામીને તલવાર વડે હિરણ્યનાભના શરીરને જાણે જઈ વડે લાકડાની જેમ છેડ્યું તે પછી જરાસંધના રાજા જરાસંધના શરણે આવ્યા. - તે સમયમાં સૂર્ય અસ્ત થયે. તે અનાવૃષ્ટિ પણ યાદ-અને પાંડવે દ્વારા પૂજાયેલો કૃષ્ણની પાસે આવ્યો. અને કૃષ્ણની આજ્ઞા વડે સર્વ યાદ આદિ પિતપોતાની શિબિરમાં ગયા. હવે જરાસંધ રાજરાજે ત્યારે જ વિચારણા કરીને શિશુપાલ રાજાને સેનાપતિ પદે થા. યાદવેએ પણ ગરુડવિજની આજ્ઞાથી ગરુડ ન્યૂડ કરીને તે પ્રમાણે સંગ્રામ ભૂમિમાં સવારમાં આવ્યા. અને તે સમયે તે શિશુપાલ રાજાએ ચકચૂહ ર. તે પછી જરાસંધ સંગ્રામ ભૂમિમાં આવ્યું. હવે જરાસંધ રાજાએ પૂછવાથી હંસક મંત્રીએ સામેની સેનાના સૈનિકને અંગુલીથી નામ લઈને ઉંચા અવાજ વડે કહ્યું, “આ કાળા ઘડાવાળા રથવાળે ગજ દેવજવાળે અનાવૃષ્ટિ છે. આ લીલા ઘડાવાળા રથવાળે યુધિષ્ઠિર, આ વેત ઘોડાવાળા રથવાળે કપિધ્વ જાવાળે અર્જુન, આ નીપલ દલ કાંતિવાળો ઘેડાવાળા રથવાળે ભીમ, આ સ્વર્ણ વર્ણના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust