________________ 378 સુમિત થયા. મુખથી ઉદ્ભવેલી તે શક્તિના વચમાં વિવિધ શસ્ત્રો ધારી અતિ કુરકમ કરનાર હજાર સેવકે પડ્યા. હવે માતલિ સારથીએ ભગવંત નેમિનાથને કહ્યું ભગવંત! આ રાજાએ આ શક્તિને તપ વડે બલીન્દ્રદેવ વડે પ્રહત કરેલી છે. જેમ પૂર્વમાં રાવણે ધરણેન્દ્રથી અમેઘવિજ્યા. શક્તિ પ્રાપ્ત કરી હતી. તે આને વજી વડે ભેદવી. એમ કહીને શ્રી નેમિનાથની આજ્ઞાથી મહા નેમિના બાણમાં માતલિએ. જલ્દીથી વજને સંકમાવ્યું. . એ મહાનેમિએ તે વા બાણને છોડીને જલદીથી તે શક્તિને ભૂમિ ઉપર પાડી. અને તે રાજાને રથરહિત અને શસ્ત્ર રહિત કર્યો. અને બીજા છ રાજાઓના બાણેને છેલ્લા-ત્યારે. રથ ઉપર ચઢેલે રુકિમ પાછે યુદ્ધ કરવા આવ્યો. શતપાદિ અને રુકિમ ભેગા મળીને આઠે પણ તે રાજાએ પોતાને વીર માનતા મહાનેમિની સાથે યુદ્ધ કર્યું. * રુકિમ જે-જે ધનુગ્રહણ કરે તેને મહાનેમિએ છેદ્યા. આ પ્રમાણે રુકિમના નિરંતર વીશધનુષ્યોને છેદ્યા. તે પછી તે સહસા મહાનેમિ ઉપર કીવેરી નામની ગદાને ફેકી. અને તેને મહાનેમિકુમારે આગ્નેય બાણ વડે ભસ્મ કરી. ત્યારે બીજા આક્ષેપને સહન ન કરનાર કિમીએ વર્ષની જેમ લાખો બાને વર્ષાવતું વૈરેચનબાણ મહાનેમિ ઉપર ફેકયું. તેને પણ મહાનેમિએ મહેન્દ્ર બાણ વડે જલદીથી નિવારણ કર્યું. અને રુકિમને બીજા બાણ વડે લલાટમાં તાઠના કરી. તે ઘાત વડે દુઃખિત થયેલા તેને સારથી લઈ ગયો. અને છેવા ઉદ્ધ કરવા મળીને મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust