________________ 306 સૈન્યમાં જયજયાવર થર્યો. જરાસંધના સૈન્યમાં તે ઘણો જ પ્રક્ષોભ ઉત્પન્ન થયે . . * 1 : ' , ? હવે બને બૂહના સુભટો પરસ્પર બાંધેલા અંચલની જેમ અવિશ્લેટ જેમ થાય તેમ પ્રસરવા વડે ઉદ્ધત મહાયુદ્ધ પ્રારંભ થયું. બન્ને બૂડના સંગમમાં વિચિત્ર શ ઉડે છે. જેમ યુગના અંતમાં ઉદ્ભાન્ત થયેલા પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં કલેલ ઉત્પન્ન થાય છે. તેમ બને પણ સેનાની તે બૃહમાં પરસ્પર પ્રહેલિકાની જેમ નિરંતર દુભેઘતાને પ્રાપ્ત થયા. ક ઘણાકાળ સુધી જેસથી યુદ્ધ કરીને જરાસંધના સૈનિકવડે સ્વામી ભક્તિમાં દઢતર પણ કેશવસૈન્યના આગળના સૈનિકોને ભાંગ્યા. તે પછી ગરુડયૂહના આત્માની જેમ ગરુડદવજે પિતે પતાકા અને હાથને હલાવતાં તે સેનિકને સંકેત વડે સ્થિર કર્યા. બૃહની પાંખ જેવા દક્ષિણ અને વામ (જમણી ડાબી) બાજુ રહેલા મહાનેમિ અને અર્જુન અને ન્યૂહની આગળ ચાંચની જેમ રહેલ અનાવૃષ્ટિ તેઓ ત્રણે પણ કેપ્યા. કે મહાતેજસ્વી મહાનેમિએ સિંહનાદ નામને શંખ ફેંક્યો.અનાધૃષ્ટિએ બલાહકાનામને અને અર્જુને દેવદત્ત નામને શંખ કુકયો હવે તે નાદવડે યાદએ કોડે વાજિંત્ર ફેંક્યા. અને શંખનાદ શખવડે શંખરાજની જેમ પાછળ ગયા. ત્રણ શંખનાદના નાદ વડે અને તે વાજિત્રના નંદવડે પિરસૈન્ય મહાસમુદ્રમાં પાડાની જેમ અને પીઠ-નક-ચક નામના જલચર મત્સ્ય-કાચબા આદિની જેમ તે સૈન્ય સુભિત થયું. વિકમ કરવામાં તત્પર બાણવષવનાર મહાનેમિ, અનાવૃષ્ટિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust