________________ ( માયા યુદ્ધ વડે તથા શસ્ત્રના યુદ્ધ વડે શકુનિ ઉપર અતિધાસ સહદેવેલા પણ જીવિતને અંત કરનાર બાણ ફે કર્યું. શકુનિ ઉપર બાણ જવા પહેલાં જ દુર્યોધને ક્ષત્રિયધર્મને છોડીને નિશ્ચિત બાણ વડે તે બાણ છેવું અને ત્યારે, સહદેવ ઊંચા અવાજથી બેલ્યા. રે દુર્યોધન ! જુગારની જેમ રણમાં પણ તારૂં પ્રકટ છલ છે. પરંતુ અસમર્થો માટે તે ખરેખર આજ બલ છે. : - હવે તમે બને શિયાળની જેમ મહામાયાવી ઠીક મલ્યા. હું તમને સાથે જ હણશ. તમારા બનેને વિયેગ ન થાઓ. એમ કહીને સહદેવે તીક્ષણ બાણ વડે દુર્યોધનને ઢાંકી દીધે. જેમ શરદ્ કાલમાં પિોપટ પક્ષીઓ વડે વન આચ્છાદિત થાય છે. દુર્યોધને પણ માદ્રય સહદેવને ગભરાવ્યું. અને તેના સંગ્રામરૂપી મહાવૃક્ષના મૂલ સમાન ધનુષ અને દંડને છેદ્યો. તે પછી દુર્યોધને સહદેવના વિનાશ માટે તંત્ર દ્વારા કરાયેલા યમના મુખ્ય સમાન એક બાણ છેડયું. ત્યારે અજુને ગરુડ બાણ વડે તે બાણને વચમાં જ દુર્યોધનની જયની આશાની સાથે શીઘ્ર વારણ કર્યું. શકુનિએ ઘણું જ ધનુષનું આસ્ફાલન કરીને બાણ વૃષ્ટિ વડે મેઘ જેમ પર્વતને તેમ સહદેવને ચારે બાજુથી ઘેર્યો. ત્યારે મહાભુબલી સહદેવે શકુનિના સારથી સહિત ઘોડાઓને અને રથને માર્યા. અને મસ્તકને વૃક્ષના ફળની જેમ દૂર કર્યું. . . નકુલે પણ શસ્ત્રો વડે કીરણે વડે દીવાકરની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust