________________ 301 હવે જરાસંધને મંત્રી યુદ્ધમાં શંકા કરે છે : હે પ્રભુ ! મગધાશ્વર? તમારા સૈન્યમાં તે પ્રધાન મુખ્યધરી શિશુપાલ-કિમ છે પરંતુ તેમનું બલ તે તે. રુકિમના હરણમાં બલભદ્રની સાથેના સંગ્રામમાં જોયું ! કૌરવદુર્યોધન ગન્ધાર દેશને અધિપતિ શકુનિ એ મને ખરેખર શુનક–કુતરા જેવા છલકપટના બળવાળા હોવાથી એમની ગણના વીરમાં નથી. આ હે પ્રભુ! હું આ પ્રમાણે શંકાવાળે છું. કૃષ્ણસૈન્યમાં. તે કોડોની સંખ્યામાં મહારથી અને સુભટો છે તેમાં આ અંગદેશને સ્વામી કર્ણ પણે સકથુ મુઠ્ઠી જેવો છે. યદુન્યમાં નેમિકેશવ એ ત્રણ અતિરથી વર્તે છે. આત્મીય બળમાં તે તમે એક જ અતિરથ છે. અજોડ યોદ્ધા છે તે કારણથી બન્ને સૈન્યમાં ઘણે મોટો અંતર છે. જે સમુદ્રવિજય રાજાના પુત્ર અરિષ્ટ નેમિને અયુતાદિ દેવના. ઇંદ્રો પણ ભક્તિ વડે નમસ્કાર કરે છે તે શ્રી અરિષ્ટનેમિ ભગવંતની સાથે યુદ્ધ કરવા માટે કોણ ઉત્સાહિત થાય ? વળી કૃષ્ણની અધિષ્ઠાયક દેએ દેવને અસુરોની જેમ છલ કરીને તારા કાલકુમાર પુત્રને માટે તે હેતુ વડે આપનું ભાગ્ય પરગમુખ વાળું જાણે. આ યાદ બળશાળી પણ નીતિને પ્રમાણ કરતાં મથુરા નગરીથી નાશીને દ્વારકા નગરીમાં આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust