________________ 303 હર્ષિત થઈને તેને સારું-સારું એમ કહ્યું. અને ચક્રમૂહ માટે મહા તેજસ્વી સેનાપતિને આદેશ આપ્યો. તે હવે પિતાના સ્વામીના આદેશથી હંસક-ડિમ્ભક પ્રધાને તથા બીજા પણ સેનાના સ્વામિયોએ ચકચૂહ બનાવ્યું. ત્યાં હજાર આરાવાળા ચકના પ્રતિ આરામાં એક એક રાજા રહ્યો. તે રાજાઓના પ્રત્યેકને સો હાથી બે હજાર રથ પાંચ હજાર ઘેડા મહાશક્તિધારક સેળ હજાર પદાતિ સૈનિક હતા. ચકની નાભિમાં વર્તલમાં સાડી બાસઠ રાજા હતા. અને ચકના મધ્યમાં પાંચ હજારથી અધિક રાજાઓ સહિત મગધાધિપ રહ્યો. જરાસન્ધ રાજાની પાછળ ગાન્ધારરાજા અને સૈધવ રાજાનું બળ રહ્યું. દક્ષિણ બાજુ સો કૌરવ રહ્યા. વામબાજુ મધ્ય દેશના રાજા રહ્યા. આગળ સેનાના અધિપતિ રહ્યા. અને તેથી આગળ શકટવૂડ સહિત પચ્ચાસ પ્રવૃષ્ટબુદ્ધિવાળા સન્ધીથી સધી મળેલા રહ્યા. ચતુવિધ સેનાના આંતરે આંતરે રહેલા અને ગણાધિપટ મહાબળથી યુક્ત ચકડ્યૂહથી બાહરપર્ણ ચિત્ર યૂહ વડે રહ્યા. ! હવે જરાસભ્યરાજાએ સત્યસબ્ધ, મહાબળવંત મહાભુજ શાળી અનેક પ્રકારના સંગ્રામમાં વિખ્યાત કુશળ કેશળા I P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust