________________ 3no કારણ કે મંત્રશક્તિ વિના-વિચાર શક્તિ વિનાઉત્સાહશક્તિ વિના–પ્રભુશક્તિ દુષ્ટ પરિણામવાળી હોય છે તે પ્રભુ! શત્રુ નિર્બલ હોય કે સમાન ખરેખર પિતાથી અધિક * જાણ આ પ્રમાણેની નીતિ છે. શું ફરી આ મહાબળવાન કૃષ્ણ જે આપણાથી અધિક છે. તથા રહિણીના સ્વયંરમાં દશમે દર્શાહ વસુદેવ આપણું રાજાઓ માટે-મુખાધકાર રૂપમાં સ્વામીએ સ્વયં જોયે છે. અને ત્યારે વસુદેવને જિતવા માટે કોઈ પણ સમર્થ. - ન થયો. તેના જ મોટાભાઈએ તમારા સૈનિકોને રહ્યા હતા. તે ભૂલવું ન જોઈએ. - જુગારમાં ક્રોડ, દ્રવ્યના જયથી પિતાની પુત્રીને જીવિતવ્ય આપવા માટે જણાયેલે વસુદેવને મારવા માટે રમાવેલ પણ સ્વપ્રભાવથી ન મર્યો. હમણાં તે તેને રામ-કૃષ્ણ મહાબલવંતપુત્ર થયા. અને આટલી દ્ધિ પામે. જેના માટે ધનદે દ્વારકાનગરી બનાવી. એ બે અતિરથવીર જે મહારથી પાંચ પાંડવે પણ વિપત્તિમાં શરણે કરીને રહ્યાં અને પ્રદ્યુમ્ન–શાંબ પુત્ર રામકેશવની જેવા અદ્વિતીય પરાક્રમશાળી છે. વળી ભીમ–અજુન બાહુબલ વડે યમરાજા માટે પણ ભયંકર છે. હવે બીજા ઘણા વીર વડે પરિવાયેલાઓનું તે શું કહેવું ? ત્યાં એક અરિષ્ટનેમિ લીલામાત્રમાં પિતાના ભુજદંડ - વડે પૃથ્વીને એક છત્રરૂપમાં કરવા માટે સમર્થ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust