________________ 299 પ્રદ્યુમ્ન–શાંબ આદિ આ કોડે પિતરાઓ છે. તે વાતમાં મારા જેવાઓને સંગ્રામમાં ખરેખર બીજાઓની સહાયતા કેવી ? તોપણ અવસર જાણીને અમે તમારી ભક્તિ વડે આવ્યા છીએ તેથી અમારા યોગ્ય કોઈ પણ કાર્યને આદેશ કરે. હે પ્રભુ ? આપના સામંત વર્ગમાં અમને ગણે. તે પછી આ પ્રમાણે થાઓ. એમ રાજાએ કહ્યું. તેઓએ ફરી આ પ્રમાણે કહ્યું. હે રાજન ! આ જરાસંધ રાજા કેવલ કેશવના માટે તરણાતુલ્ય છે વૈતાઢ્ય પર્વત ઉપર જે જરાસંધના આજ્ઞાકારી ખેચરે છે તે જ્યાં સુધી અહીં ન આવે ત્યાં સુધી તેઓના પ્રતિ અમને આદેશ આપે અને અમારો સેનાની આ તમારો નાને વસુદેવ પ્રદ્યુમ્ન–શાંબ સહિત હા અને આ પ્રમાણે હેતે છતે તે જિતાએલા જ માનવા. એમ સાંભળીને રાજા સમુદ્રવિજયે કૃષ્ણની આજ્ઞાવડે પ્રદ્યુમ્ન– શાંબની સાથે વસુદેવને તે ખેચરની સાથે મોકલ્યા અને. ત્યારે તેને વસુદેવને અરિષ્ટનેમિભગવંત શસ્ત્ર નિવારણ કરનારી ઔષધી જે જમસ્નાત્રના સમયમાં દેવે વડે બાહુ-ભૂજા. ઉપર બાંધી હતી તે આપી. આ બાજુ મગધાધીશ્વરને, બીજા મંત્રીઓની સાથે આવીને હંસ નામના પ્રધાનમાં શ્રેષ્ઠ મંત્રીએ વિચાર પૂર્વક આ પ્રમાણેના વચને કહ્યા છે સ્વામી ! પૂર્વમાં તમારાજમાઈ કેસે અવિચારિત કર્યું. તે કારણથી તેનું sa 41720 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust