________________ 297 અશ્વસેનાને અશ્વસેન, પંડ્રાને પુંડ્ર રત્નવતીના બે પુત્ર રત્નગર્ભવજીબાહ, સોમરાજની પુત્રી સમશ્રીના બે પુત્રે ચંદ્રકાન્ત શશિ પ્રભ, વેગવતીના બે પુત્ર વેગવાન અને વાયુવેગ. મદનવેગના ત્રણલેકમાં પ્રખ્યાત બળવાળા ત્રણ પુત્ર અનાવૃષ્ટિ, દઢમુષ્ટિ, હિમમુષ્ટિ, બધુષેણ, સિંહસેન, પ્રિયંગુ સુંદરીને પુત્ર યુદ્ધમાં ધુરી–પ્રમુખ, શિલાયુધ, પ્રભાવતીના બે પુત્ર ગંધારપિંગલ, જરારાણના બે પુત્ર જરકુમાર, ર્વાહિલ, અવન્તિદેવીના પુત્ર, સુમુખ–દુમુખ, રોહિણીના મહાબલવન્ત ત્રણ પુત્રે રામ–સારણ–વિદૂરથ. * બાલચંદ્રાના પુત્રો વજદંષ્ટ, અમિતપ્રભ, એ સર્વે પણ સંગ્રામમાં આવ્યા. હવે રામનાં ઘણા પુત્ર છે તેમાં મુખ્ય તે આ નામના છે ઉમુક, નિષધ, પ્રકૃતિ, ઘુતિ, ચારૂદત્ત, ધ્રુવ, શત્રુદમન, પીઠ, શ્રીધ્વજનંદન, શ્રીમાન દશરથ, દેવાનંદ, આનંદ, વિપ્રથ, શાંતનુ, પૃથુ, શતધન, નદેવ, મહાધનુ, દઢધવા, આ સર્વે પણ યુદ્ધની ઈચ્છાવાળા આવ્યા. અને કેશવના પુત્ર પણ રણમાં આવ્યા. અને તે આ પ્રમાણે ભાનુ, ભામર, મહાભાનુ, અનુભાનું, બૃહદ્વજ, અગ્નિશિખ, વૃષણ, સંજય, અંકમ્પન, મહાસેન, ધીર, ગંભીર, ઉદધિ, ગૌતમ, વસુધર્મા, પ્રસેનજિત, સૂર્ય ચઢવ, ચારૂકૃષ્ણ, સુચારૂ, દેવદત્ત, ભ ત, શ ખ, અને બીજા પણ મહાબલવંત કૃષ્ણના હજારો પુત્ર જયની ઈરછાવાળા ત્યાં સંગ્રામમાં આવ્યા. હવે રાજા ઉગ્રસેન પુત્રો સહિત આવ્યું. તેના પુત્ર આ P.P. Ac. Gunratnasuri M Jun Gun Aaradhak Trust