________________ 295 ગજરાજ ઉપર આરૂઢ થયેલે મહાબલવાન જરાસંધ રાજા પશ્ચિમ દિશા પ્રતિ ચાલ્યો. ત્યારે સામે આવતા જરાસંધ રાજાને જાણીને કલહ અને કુતૂહલ પ્રિય નારદ અને ચર પુરુષેએ જઈને જલદીથી કૃષ્ણને કહ્યું. અગ્નિની જેમ સર્વ તેજના એક સ્થાનકરૂપ તે કૃણે પણ ભમ્મા વગાડવાપૂર્વક પ્રયાણ માટે આદેશ આપ્યો. તે આવાજથી સર્વે પણ યાદવરાજાઓ મલ્યા. જેમ સુઘાષા ઘણાના ઘષવડે સૌધર્મ દેવલેકમાં દેવતાઓ મળે છે. હવે તેમાં રાજા સમુદ્ર વિજય સમુદ્રની જેમ ઘણે જ દુધરે ત્યાં સર્વ શાથી સજજ થઈને આવ્યો. તેને આ પુત્રો પણ મહાનેમિ, સત્યનેમિ, દ્રઢનેમિ, સુનેમિ, તીર્થકર અરિષ્ટનેમિ ભગવંત, જયસેન, મહીજય, તેજસેન, નય, મેઘ, ચિત્રક, ગૌતમ, શ્વફલક, શિવાનંદ, અને વિશ્વકસેન, સર્વે પણ મહારથી આવ્યા. - હવે સમુદ્ર વિજયનો નાનો ભાઈ રિરૂપી વાયુવડેઅક્ષોભ્ય બળવાળે સર્વને અન્ય ત્યાં આવ્યો. અને તેના આ યુદ્ધમાં મુખ્ય ધોરી આઠ પુત્ર ઉદ્વવ, ધવ, મુભિત, મહોદધિ, અભે. નિધિ જલનિધિ, વામદેવ, અને દઢવ્રત આ પ્રમાણે આવ્યા. - હવે તિમિત પણ ત્યાં આવ્યો. અને તેના ઉત્તમ પાંચ પુત્રે ઊમિયાન, સમાન, વીર, પાતાલ, અને સ્થિર એ પણ આવ્યા ,atnasuri M.S. Jun Gun Aaradhak Trust