________________ તે પછી, “આ જગત યાદવ રહિત થાઓ” એમ કહીને મગધના સ્વામીએ મંત્રિઓ વડે નિવાયૅ છતે પણ જલદીથી પ્રયાણ માટે સર્વ સેનાને આદેશ આપે. ત્યારે મહાબળવંત સહદેવાદિ પુત્રે, ખરેખર પરાક્રમશાળાઓમાં પ્રમુખ તે ચેદિરાજ શિશુપાલ, મહા. પરાક્રમથી યુક્ત રાજા હિરણ્યનાભ તેમ કૌરના ભાઈર્યાના બળથી ગાવિંત યોદ્ધાઓમાં ધુરી રાજા દુર્યોધન, શું ઘણું કહીયે? બીજા પણ ઘણું ભૂપાળ અને હજારે. સામંત સમુદ્રના પ્રવાહની જેમ જરાસંધ મહારાજની પાસે. આવ્યા. હવે પ્રયાણના અવસરમાં મસ્તકથી મુગટ પડ્યા.. હૃદયથી હાર તુટયો. ડાબી આંખ વારેવારે ફરકવા લાગી. વસ્ત્રના છેડાથી તેના ચરણ અલિત થયા. આગળ છિક થઈ - મહાભયંકર કાળે સર્ષ આડે ઉતર્યો, બીલાડો આગળ થઈને ગર્યો. તેના હાથીએ વિષ્ટા અને મૂત્ર કર્યું. વાયુ. પ્રતિકૂળ થયો. ગૃધપક્ષીઓ આકાશમાં ભમ્યાં. આ પ્રમાણે પ્રથમ ભેગા મળેલાની જેમ બીજા પણ ઘણા કુનિમિત્તો વડે અને અપશુકને વડે અમંગળરૂપ ભવિષ્યના ફળની સૂચના. હિતે છતે પણ તે કિંચિત પણ પ્રયાણથી ન કાયો. ' અને મનથી પણ ન રોકાયો. સૈન્યના ચાલવાથી. ઉત્પન ઘણું કે લાહલ વડે સર્વ દિશાઓને પુરતે ઘણે જ ધમધમતે જેમ ભૂમિતલને કંપાવતે કરસન્ધ નામના ગધ: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak rus