________________ 282 પૂજ્ય પુરૂષોને તિરસ્કાર જાણીને હાથ જોડીને પ્રણામ કરીને. આ પ્રમાણે પિતામહ-દાદાજીને કહ્યું. તાત ! આ મારા વડે અજ્ઞાનતાથી કહેવાયું. આ ખરેખર મારી દૃષ્ટા તાતચરણે સમાયોગ્ય છે. આપ તે ગુણેએ કરીને કેત્તર છે. તે પછી ફરી શબે પિતાના. પિતાને પગે લાગીને પિતાના અપરાધને ખમા. પિતાના બલથી હરીને જીત્યા એ રુકિમણીનો પુત્ર. પ્રદ્યુમ્નની જે, વિદ્યાથી ભરેલે, બાંધામાં મુખ્ય, શિવગતિમાં જવાયેગ્ય, દેવલોકના દેવ છે, જે ક્ષણવારમાં પ્રકટપણે. અહો એક સાથે કન્યાઓના સમૂહને પર. લીલા માત્રમાં અપ્રમિત ગુણોના સમૂહને ગ્રહણ કરનાર પ્રૌઢ જે, આ પ્રમાણે સુખને ભેગવનાર શાંબકુમાર થયેલા “પ્રતિવાસુદેવ જરાસંધ અને શિશુપાલન વધ” અષ્ટમ પરિચ્છેદ આ બાજુ યવન નામના દ્વીપથી તે દ્વારાવતી નગરીમાં જલમાર્ગથી મોટા વાસણને લઈને કેટલાંક વ્યવહારી વણિગ આવ્યા. તેમણે ત્યાં બીજી વસ્તુઓ વેચી પરંતુ મહામૂલ્યવાન રત્ન કંબલેને ન વેચી. વિશેષ લાભને ઈચ્છતા રાજગૃહ નગરમાં ગયા. હવે તે ત્યાં રહેતા વણીકેએ આગળ થઈને જરાસંધ રાજરાજાની પુત્રી જીવ શાને ઘરે લઈ ગયા. છે. ત્યાં તેઓએ જીવયશાને ઉષ્ણકાળમાં શીતળતા અને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust