________________ 29 * * . સાથે પ્રાણિગ્રહણ કરાવ્યું. અહીં સાક્ષી સર્વે મધ્યસ્થ દ્વારકાને લોક છે. તેણે આમ કહ્યા પછી તેણીએ ત્યાં આવેલા નગરના લેકેને પૂછયું. તેમણે પણ કહ્યું. હે દેવી! કેપ ન કરે, તમેજ શબને પ્રવેશ કરાવ્યું અને અમારા સર્વેના જતાં જ તમે જ પ્રાણિગ્રહણ કરાવ્યું. તે પછી માયાવીને પુત્ર માયામાં રહેલે તે કન્યારૂપમાં મને ઠગી " એમ બેલાને તે દુષ્ટ થયેલી પિતાના ઘરે ગઈ તે પછી સર્વ લેકેની સામે જ તે કન્યાઓ કેશવે પિતે -શાંબને આપી અને જાંબવતીએ મોટો મહોત્સવ કર્યો. તે પછી શાંબ વસુદેવને નમસ્કાર કરવા ગયે છતે . - હે તાત! ખરેખર આપે પૃથ્વી ઉપર ભ્રમણ કરીને ઘણા કાળમાં સ્ત્રિીને પરણ્યા મેં તે ભમ્યા વિના પણ એક જ સ્થાને એક સાથે નવાણું કન્યાને પરણી. એમ તમારું અને મારું પ્રકટ મોટું અંતર છે. ત્યારે વસુદેવે પ્રત્યુત્તર આપતાં કહ્યું. રે રે કૂપમંડૂક જેવા! પિતાએ કાઢેલે પણ તું અહો - આવી ગયો. માનરહિત એવા તને ધિક્કાર છે. ધિક્કાર છે. હું તેં ભાઈ વડે -અપમાનિત થયેલ વીરપણે નિકળ્યે છતે સર્વત્ર દેશ-દેશમાં અને પર્વત–પર્વતમાં અખ્ખલિતપણે ભમ્યો. અને ઘણું કન્યાઓને પરણ્યો. અને યથાઅવસરે મળેલા ભાઈઓ વડે - આમંત્રિત હું પિતાના ઘરે આવ્યો છું. !. ! ) પરંતુ તારી જેમ ફરી નિલ જેપણે નહી બતાવે એ હું અહીં નથી. આવ્યો હવે શબકુમારે પોતે કરેલા - : , . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust