________________ 298 પ્રમાણે ધર, ગુણધર, શક્તિક, યુધ, ચંદ્ર, સાગર, જયેષ્ઠ રાજાના કાકા શાંબન, અને તેના આ પુત્ર-મહાસેન, વિષમિત્ર, મહાસેનના પુત્ર સુષેણ નામને વિશ્વામિત્ર દ્રદિક, સિની, સત્યક, દ્વેદિકના બે પુત્રે કૃતવર્મા, દઢવર્મા, સત્યને પુત્ર યુદ્ધમાં આવ્યું. દશાહેના બીજા પણ પુત્રે રામકેશવના ઘણું પુત્રો, પિતાની બેનના તેમની બેનના પુત્રો મહાબલવંત ત્યાં સંગ્રામમાં આવ્યા. - તે પછી કૌટુકિ નૈમિત્તિક વડે કહેલા શુભદિવસે દારુક સારથીવાળા ગરુડ દેવજ જે રથ ઉપર છે તે રથ ઉપર ચઢે. સર્વ યાદવે વડે પરિવરાયેલાં શુભ નિમિતે વડે અને શુભ શુકન દ્વારા સારી રીતે સૂચિત કરાયેલ જયેત્સવવાળ કૃષ્ણ મહાજાની પૂર્વોત્તર દિશા પ્રતિ ચાલે. સંગ્રામદક્ષ કેશવ પોતાની નગરીથી એકસ પીસતાલીસ. યજન દૂર જઈને સિનાપલી ગામમાં રહ્યો. - જરાસભ્યના સૈન્યથી આ તરફ ચાજન કૃષ્ણ સૈન્ય રહેલું ત્યાં કેટલાંક મેચમાં શ્રેષ્ઠ ખેચર આવ્યા. અને સમુદ્રવિજયને નમસ્કાર કરીને બોલ્યા. હે રાજન ! અમે તમારા ભાઈ વસુદેવના ગુણથી ગ્રહણ કરાયેલા છીએ. જેના કુલમાં ભગવંત શ્રી અરિષ્ટનેમિ જગતની રક્ષા અને ક્ષય કરવા માટે સમર્થ છે આ બે રામકૃણ અદ્વિતીય પરાક્રમધારી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust