________________ 296, હવે સાગર આવ્યો અને તેને છ પુત્રે નિષ્ઠ૫, કમ્પન, લક્ષ્મીવાન, કેસરી, શ્રીમાન અને યુગાંત એ પણ આવ્યા. તે પછી ત્યાં હિમવાન આવ્યો. અને તેના ત્રણ પુત્રો વિવુ...ભ, ગધમાદન અને માલ્યવાન આવ્યા. હવે અમલ આવ્યો. અને તેના આ મહાતેજસ્વી સાતપુત્ર મહેન્દ્ર, મલય, સહય, ગિરિ, શૈલ, નગ, અને બલ આવ્યા. હવે ધરણ આવ્યો અને તેના પાંચ પુત્રો કર્કોટક, ધનંજય, વિશ્વરૂપ, વેતમુખ, અને વાસુકિ આવ્યા. - હવે પૂરણ આવ્યો. તેના ચાર પુત્રો દુપૂર, દુર્મખા, દુર્દશે, અને દુર્ધર સંગ્રામમાં આવ્યા. હવે અભિચંદ નવમે દશાઈ આવ્યો. અને તેના છ પુત્રો ચંદ્ર, શશાંક, ચંદ્રાભ, શશી, સોમ અને અમૃતપ્રભ સર્વે પણ આવ્યા. ' હવે દશ દશાર્વ દેવના દેવ જે બલવાન વસુદેવ આવ્યો. તેના પુત્ર તે ઘણા પરામશાળી આવ્યા. તેઓના નામ આ પ્રમાણે–વિજયસેનાના પુત્ર અક્રૂર-કૂર, શ્યામાના બે પુત્ર જવલન–અશનિવેગ, ગંધર્વસેનાના ત્રણ પુત્ર વીરોમાં અગ્નિ જેવા વાયુવેગ, અમિતગતિ, મહેન્દ્રગતિ. મંત્રી પુત્રી પદ્માવતીના મહાબલવંત ત્રણ પુત્રો સિદ્ધાર્થ, વારુક, અને સુદારૂ નીલયશાળાના બે પુત્ર સિંહ, મતંગજ, સમશ્રિના બે પુત્રે નારદ-મરુદેવ, મિત્રશ્રીના તે સુમિત્ર, કપિલાને કપિલ, પદ્માવતીના બે પુત્ર પદ્મ-કુમુદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust