________________ 267 તું તે પૂર્વમાં મને મેટો કરવાથી કેવલ માતા જ થઈ હતી, પણ હમણું તે વિદ્યાનું દાન કરીને તું મારી ગુરુ થઈ છે. તેથી અહીં પાપકાર્ય માટે તારે મને કાંઈ ન કહેવું. આ પ્રમાણે તેને કહીને અને મુકીને પ્રદ્યુમ્ન નગરથી બહાર જઈને કાલા—ક વાવડીના કિનારે દુઃખી મનવાળો થઈને બેઠે તે કનકમાલાએ તે નખ વડે શરીરને વિદારીને. મેટો કેલાહલ કર્યો. ત્યારે આશું? બ્રાંતી સહિત પૂછતા તેના પુત્રો ત્યાં આવ્યા. તેણીએ તેમને કહ્યું. દુરાત્મના મદોન્મત્ત તમારા. પિતાના પુત્ર વડે આ હું સ્વેચ્છાપૂર્વક દુગ્ધપાન કરાવનારી બીલાડાની જેમ વિદારણ કરાઈ છું. તે સાંભળીને તે સર્વે પણ કાલામ્બુકાના કિનારે જઈને પાપ–પાપ–એમ બોલતાં પ્રદ્યુમન ઉપર શીધ્ર પ્રહાર કર્યો. વિદ્યા વડે બલવાન એવી પ્રદ્યુમ્ન તે કાલસંવરના પુત્રને હરણને સિંહની જેમ લીલા માત્રમાં માર્યા. તે પછી પુત્રોના વધથી કુદ્ધ કાલસંવર તેને મારવા માટે આવ્યું. તે પણ વિદ્યાથી ઉત્પન કરાયેલી માયા વડે તે પ્રદ્યુમ્ન વડે જિતા. તે પછી અનુતાપસહિત પ્રદ્યુમને તે કાલ-- સંવરને એમ હતું તેમ કનકમાલાનું વૃત્તાત મૂલથી આરંભીને કહ્યું. ત્યારે તેણે પણ અનુતાપ સહિત પ્રદ્યુમ્નને પૂજ્ય. અને કનકમાલાના અવગુણ જાણીને તે ખેચરેન્દ્રમનમાં ઘણો જ બેદિત થયો. અને ત્યારે નારદ ઋષિ પ્રદ્યુમ્નની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust