________________ 287 ગધવડે જીત્યો. બે લાખ દ્રવ્ય હાયે. ત્રીજા દિવસે અલંકાર સંવાદમાં કૃષ્ણને અલંકારથી અલંકૃત થઈને ભીરુ સભામાં આવ્યો. શાંબ તો ઈદ્દે આપેલા શ્રી નેમિનાથજીના આભૂષણોથી ભૂષિત થઈને આવ્યો તેથી કરીને જીત્યો. ત્રણ લાખ દ્રવ્ય હાર્યો. અને કૃષ્ણ આપ્યું. તે પછી કૃષ્ણ ભીરુને શિક્ષાઉપદેશ આપ્યો. ફરી પણ તે ભીરુ આદતવડે હારીને હરિવડે મના કરાયે છતે શાબની સાથે રમતા કુટાયો. તેથી રવતા જઈને સત્યભામાને કહ્યું. ત્યારે સત્યભામાએ શાબને શિક્ષા કરવા કેશવને કહ્યું. તેણે પણ જાંબવતીને તે સર્વ શબની ચેષ્ટા કહી. ત્યારે જાંબવતી આ પ્રમાણે બોલી, આટલા સમય સુધી મેં શાંબ દુવિનીત છે એ સાંભળ્યું નથી. તે પછી શા માટે ઉપાલંભ આપે છે. ત્યારે વિષ્ણુએ કહ્યું. “સિંહણ સદા પિતાના પુત્રને ભદ્ર અને સૌમ્ય જ માને છે. પરંતુ તે સિંહ બાળકની પણ કીડા હાથીઓ જ જાણે છે. તેથી તેને આજે તેની કાંઈ ચેષ્ટા દેખાડીશ. એમ કહીને હરિ ભરવાડનું રૂપ ધરીને અને તેને ભરવાડણનું રૂપમાં કરી: 1 2 તે પછી તે બને પણ ગેરસ વેચતાં દ્વારાવતીમાં પ્રવેશતાં ભરવાડના વેશવાળી જાબવતીને સ્વેચ્છાથી ફરતાં શાંબ કુમારે જોઈહવે તે બેલ્યો.. હે ભરવાડણ આવ, હું ગોરસ ખરીદું છું. એમ કહ્યું તે ભરવાડણ તો શાબની પાછળ ગઈ. તે આહીર પણ તેની પાછળ ગયો.in Gir Aarad A Trist :