________________ હિમાંગદ રાજાની પુત્રી વેશ્યાથી જન્મેલી અપસરાઓથી અધિક રૂપવાળી સુહારિણે નામની સ્ત્રી સાથે આનંદપૂર્વક રમ્યો. કે હવે કુતુહલી શાંબ રેજ કીડા કરતે ભીરુને મારે અને જુગારમાં જ ઘણું ધન હારીને આવે. - પરસ્પર પિપટ સારિકાના સંવાદમાં એકવાર જુગારમાં પિપટ બોલ્યો. રાજાએ એકવાર બોલે છે. પંડિતે એકવાર બોલે છે. કન્યા એકવાર અપાય છે. એમ આ ત્રણે એક જ વાર હોય છે. તે તે પછી શાંબથી પ્રેરિત સારિકા બેલી. એક વ્યક્તિઓમાં એક શૂરવીર ઉત્પન્ન થાય છે. હજારોમાં એક પંડિત, લાખોમાં એક વક્તા, અને દાતા થાય કે ન પણ થાય. તે પાછી બીજી વાર સારિકા બોલી. રણમાં જીતવાથી જ શૂરવીર થતું નથી, વિદ્યાવડે જ પંડિત થતો નથી. વચનની પટુતાથી જ વક્તા થતું નથી અને ધન આપવાથી જ દાતા થતા નથી. થતું નથી. ફરી ત્રીજીવાર તે બેલી. ઇન્દ્રિયો પર વિજય મેળવનાર શૂરવીર છે, ધર્મનું આચરણ કરનાર પંડિત છે, સત્યવાદી હોય તે વક્તા, અને જીને અભયદાન આપનાર દાતા હોય છે. સારિકાના વચનથી ભરૂક હાયે. તે પછી ભરકે એક લક્ષ દ્રવ્ય હા, કૃષ કેશથી આપ્યું. બીજે દિવસે ગંધસંવાદમાં કૃષ્ણ ગંધનું વિલેપન કરીને ભીરુ સભામાં આવ્યો. શાબેન હિંગ અને લશુનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust