________________ 285 હવે કિમરાજા પિતાની સભામાં પશ્ચાતાપવડે આ પ્રમાણે રેયો. “હા વસે! હે વૈદભી તું કયાં છે? તારો સંબંધ ખરેખર ઉચિત થયો નથી. હે પુત્રી ! મેં ગાયની જેમ તને ચડાળના ઘરે ફેકી છે. ખરેખર ક્રોધને ચંડાળ કહ્યો છે તે સત્ય છે. ' કેઈક સર્વ અત્યંત હિત ચાહનાર પણ આત્મીયવગે મારા દ્વારા ચંડાળોને પુત્રી અપાવી. રુકિમણીએ પ્રદ્યુમ્નના માટે માંગેલી પણ પુત્રી કોધોધ અને મંદબુદ્ધિવડે મેં ન આપી. અવિચારિત કરનાર મને ધિક્કાર છે. ધિક્કાર છે. - આ પ્રમાણે રાવતે તે રકમીએ ગંભીર વાર્દેિત્રના શબ્દને સાંભળ્યો. આ ક્યાંથી ? એમ પૂછતાં અધિકારીએ કહ્યું હે સ્વામી! પ્રદ્યુમ્ન શાંબ વૈદભી સાથે નગરથી બહાર વિમાનસમાન પ્રાસાદમાં દેવની જેમ રહેલાં છે. ભટ્ટ-ચારણ અને બંદિઓ વડે સ્તવના કરાતા તે બને ઉત્તમ વાહિનીઓ મનહર સંગીત નાટક કરાવે છે. પ્રત્યે ! તેનાથી ઉત્પન્ન આ નાદ આપણા દ્વારા સંભળાય છે. એમ સાંભળીને હષિત રુકમીએ સર્વને સ્વઘરે સન્માનપૂર્વક લાવ્યા. ભાણેજ અને જમાઈના સનેહથી પોતે જ તેઓને પૂજ્યા. તે પછી રુકિમને પૂછીને વૈદભ—શાંબ સહિત પ્રદ્યુમ્ન દ્વારકામાં આવ્યો. રુકિમણને અતી આનંદને અંકુર પ્રકટ થયો. નવયૌવન વાળી વિદભીની સાથે નવી નવી ક્રીડાવડે રમતે નવાયૌવન વાળો પ્રદ્યુમ્ન સુખ પૂર્વક રહો શાં પણ