________________ 284 પૂછાયે છતે પણ તારે કાંઈ ન કહેવું. કારણ કે તારા શરીર પર દેહ રક્ષા મારા વડે કરાઈ છે. એમ કહીને પ્રદ્યુમ્ન ગયો. વૈદભી તે અતિ જાગવાથી અને રતિશ્રમથી સુતી. સવારના પણ ન જાગી. ત્યાં તે ધાવમાતા આવી. તેને તે કંકણાદિક વિવાહના ચિહ્ન જોઈને આશંકાસહિત તેને ઉઠાડીને પૂછયું. પરંતુ વૈદભીએ તે કંઈ ન કહ્યું. તે પછી તે ધાવમાતા પિતાના અપરાધના નિરાકરણ માટે ભયવિહવલ થઈને જઈને રુકિમરાજાએ અને રાણીને કહ્યું. તેઓ વડે પણ જલ્દી આવીને પૂછ્યું. પરંતુ તેણીએ તે કાંઈ પણ ન કહ્યું. તે બન્નેએ સ્પષ્ટ રતિક્રિડા અને વિવાહના ચિન્હને જોયા. તે પછી અષ્ટ થયેલા રુકિમીએ મનમાં વિચાર્યું, અરે આ કન્યા દુષ્ટ આચરણવાળી કુલટા છે. નહી. અપાયેલી પણ ખરેખર કેઈની પણ સાથે ઈચછાપૂર્વક રમે છે. તેથી જે આ કન્યા તે ચંડાળાને આપી હોત તો સારું. એમ વિચારીને તે રેષથી પિતાના દ્વારપાળ દ્વારા તે ચંડાળાને બોલાવ્યા. અને કહ્યું. આ કન્યા ગ્રહણ કરે. અને તમે ત્યાં જાઓ કે જ્યાં હું તમને ન જેવું.” એમ કોધથી બે . એ રુકિમએ તે બન્નેને પિતાની પુત્રી આપી. ત્યારે તેમણે વૈદભીને કહ્યું. હે રાજપુત્રી ! અમારા ઘરમાં જલ– ચામડું –રસ્સી આદિને વેચવાનું કાર્ય કરીશ, ત્યારે પરમાર્થને જાણનારી તેણીએ કહ્યું. ભાગ્ય જે કાર્ય કરાવશે તે હું અવશ્ય કરીશ. શૈવ આજ્ઞા તે દુર્તધ્યા હોય છે. તે પછી તે મહાસુભટ તેને લઈને બીજે ગયા. 5 ને બાલાવ્યા. કહેણ કરે. અ કે જ્યાં હું તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust