________________ 282. . તમે કૃષ્ણ સ્વરમાં ગાવતાં સર્વે નગરજનોના હરણની જેમ મનનું હરણ કર્યું. કિમ રાજાએ પણ મધુર સ્વર જાણીને તે માયાવી ચંડાળાને બોલાવીને પિતાની તે પુત્રીને ખોળામાં બેસાડીને તેમની પાસે ગીત ગવડાવ્યું. : * : જ તે બન્નેના ગીતથી સંતુષ્ટ પરિવાર સહિત રુકિમ રાજાએ દ્રવ્ય આપીને તેમના પ્રતિ પૂછયું : તમે કયાં સ્થાનથી આવે છે? તેમણે પણ કહ્યું : અમે વર્ગથી દ્વારકા નગરીને જોવા માટે આવ્યા છીએ જે ખરેખર ગાવિંદ મહારાજા માટે દેવે તૈયાર કરી છે. ' : - તે સાંભળીને હર્ષિત વૈદભી એ તેમને પૂછયું. ત્યાં શું તમે કૃષ્ણ રુકિમણના પુત્ર પ્રદ્યુમ્ન નામનાને જાણે છે? ત્યારે શાંબે કહ્યું. ખરેખર કેણ રૂપમાં કામદેવ પૃથ્વીના અલંકારમાં તિલક સમાન મહાબલવંત પ્રઘનકુમારને ન જાણે? તે સાંભળીને હષિત વૈદભી રાગ ગભિત ઉત્કંઠાવાળી થઈ અને ત્યારે જ કેઈ એક મદવાળો હાથી આલાનતંભ ઉખેડીને દેડયો. અને સર્વે નગરજનેને ત્રાસ પમાડ્યો, ઘણું શું ? સર્વ નગરને ઉપદ્રવ કરતે હાથી સર્વત્ર ભખે. કેઈપણ મહાવત તેને વશ કરવા માટે સમર્થન થયા. ત્યારે રુકિમ રાજાએ પટ વગાડ્યો, જે કઈ આ હસ્તિરાજને વશ કરશે તેને મનવાંછિત આપીશ. પરંતુ તે પહને કેઈએ પણ પ્રહણ ન કર્યો. છે . હવે પ્રદ્યુમ્ન–શાંબ વડે તે પહ ધારણ કરાયો. અને ગીતગાન વડે તે ગજરાજને ખંભિત કર્યો. તે પછી બને પણ પ્રખર કે તે પ્રદ્યુમ્ન * વાળી થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust