________________ 281 સાથે શબકુમાર મોટો થયો. અને અનુક્રમે કલાના સમૂહને લીલામાત્રમાં ગ્રહણ કરી. ', , છે એક દિવસ રુકિમ રાજાની પુત્રી વૈદભીને પ્રદ્યુમ્નની સાથે પરણાવવા માટે રુકિમણીએ ભેજકપુરમાં એક પુરૂષ મોકલ્યો. તે રુકિમને પ્રણામ કરીને બોલ્યો. તમને રુકિમણી દેવી કહે છે “આ તમારી પુત્રી વૈદભી પ્રદ્યુમ્નકુમારને આપે. આ પૂર્વમાં મારે અને કૃષ્ણને ઉચિત ગ ભાગ્યથી થયો. હમણાં તે પ્રદ્યુમ્ન–વૈદભીને વેગ તમારા કરવાથી થાઓ. ત્યારે પૂર્વના વૈરનું સ્મરણ કરીને તે રુકિમ બોલે ઉત્તમ છે કે હું મારી પુત્રી ચંડાળને આપીશ પરંતુ વિગુના કુળમાં નહીં આપું.. દૂતે પણ જઈને તે જેવું કહ્યું તેવું રુકિમણીને કહ્યું, ત્યારે પિતાના ભાઈથી અપમાનિત થયેલી તે રાત્રે કમલિનીની જેમ થાય તેમ પ્લાનમુખવાળી થઈ માતા ! આ પ્રમાણે કેમ ખેદિત થયા છે? એમ પ્રદ્યુમ્ન પૂછયું. રૂકમણીએ મનને શલ્યનું કારણ સર્વે રુકિમના વૃત્તાંતને કહ્યું, - પ્રદુને કહ્યું, માતા ! દુઃખી ન થાઓ. ખરેખર તે મામા સુકુમાર વચનોગ્ય નથી. આથી જ જ્યારે તમને પરણી ત્યારે મારા પિતાએ તે ઉચિત જ કર્યું. અને હું પણ તેને ઉચિત કરીને તેની વૈદભીને પરણીશ જ આ પ્રમાણે મારી પ્રતિજ્ઞા છે. એમ કહીને શાબની સાથે ઉડીને ત્યાં ભેજકપુરમાં જલદીથી આવ્યો. ત્યાં તે બને ચંડાળરૂપ કરીને કિનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust