________________ 279 આ સર્વે પ્રકૃતિવિદ્યાએ પ્રદ્યુમ્નને કહ્યું. પ્રદ્યુમ્ન પિતાની માતાને જણાવ્યું અને કહ્યું. માતા! મારા જેવા પુત્રની ઈચ્છા હોય તે તે હાર પ્રાપ્ત કર. રુકિમણીએ કહ્યું, પુત્ર ! તારા જેવા પુત્રથી જ હું કૃતાર્થ છું. કારણ કે સ્ત્રીરત્ન ફરી–ફરી ક્યારેય પ્રસૂતિ કરતી નથી. " ત્યારે પ્રદ્યુમ્ન કહ્યું. માતા! શોકયોમાં તને કેણુ વલ્લભ છે? જેને હું પુત્ર આપું. તે પછી રુકિમણી બેલી હે પુત્ર! તારા વિયોગમાં દુઃખી એવી મારી સમાન દુઃખપૂર્વમાં જાંબવતીને થયું. છે, માટે તેને તારા જે પુત્ર છે. - હવે પ્રદ્યુમ્નની અનુમતીથી રુકિમણીએ જાંબવતીને બોલાવી. પ્રદ્યુમ્ન તેને વિદ્યા વડે સત્યભામા સમાનરૂપવાળી કરી. તે પછી રુકિમણી વડે તેને કહીને સંધ્યાના સમયમાં કૃષ્ણના ઘરે મળેલી ગઈ. ત્યાં કૃષ્ણ હાર આપીને સનેહ વડે ભેગવી. અને ત્યારે જ મહાશુક દેવ લેકથી કેટભ એવીને જાંબવતીની કુક્ષીમાં સિંહસ્વપ્નથી સુચિત અવતર્યો. તેથી હર્ષિત જ બવતો પિતાના ઘરે આવી. - હવે સત્યભામા-કૃષ્ણના ઘરે સુવાના અર્થવાળી આવી. તેને જોઈને કૃષ્ણ ચિંતવ્યું અહો ! સ્ત્રી ભેગથી અતૃપ્ત છે. ખરેખર હમણાં જ આ ગઈ. ફરી પણ પાછી જલદીથી આવી. અથવા શું. પૂર્વમાં સત્યભામાનું રૂપ કરીને કેઈએ પણ મને ઠપે છે. તેથી આ ખેદિત ન થાઓ. એમ વિચારીને તેની સાથે હરી રમે. . - - હવે તેને રંમણ સમય જાણીને પ્રદ્યને વિશ્વને ક્ષોભિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust