________________ રિ૭૫ કેશો વડે વાંસની ટોપલી ભરીને તેઓને સત્યભામાની પાસે મેકલી. આ શું ? એમ સત્યભામાએ કહ્યું. દાસીઓ બેલી. સ્વામિની! શું તમે જાણતાં નથી? જેવા સ્વામી તે પરિવાર, અહિ શું આશ્ચર્ય ? ' . . ત્યારે સત્યભામા ઉદ્વેગવાળી ક્રોધથી ધમધમતી થઈ અને તેણીએ રૂકિમણીના ભવનમાં હજામેને મોકલ્યા. તેઓને જેતે છતે માયાવી સાધુએ ચામડીના છેદપૂર્વક હજામને મુંડયા. આવેલા મુંડ હજામોને જોઈને કોધિત થયેલી સત્યભામાએ જઈને કૃષ્ણને કહ્યું, નાથ ! તમે પિતે રુકિમણીના કેશના સાક્ષી થયા હતા છે તે આજે કેશ આપવાની શરત પ્રમાણે મને અપા, પિતે ઉઠીને અને શીવ્ર તેને બેલાવી રૂકિમણીને મુડ કરાવે ત્યારે હસીને ગોવીંદ બોલ્યો, હમણાં તે તુંજ મુંડેલી છે. તેણીએ કહ્યું આજે હાસ્યવડે સયું હમણાં તમે તેને કેશને જદી અપાવે તે પછી કૃષ્ણવર્ડ મોકલેલા રામ સત્યભામાની સાથે રૂકિમણીના ઘરે ગયા. દિક છે અને ત્યાં પ્રદ્યુમ્ન વિદ્યાવડે કૃષ્ણનું રૂપ કર્યું, ત્યારે રામે લજજાથી પાછા વળાને પૂર્વના સ્થાને આવ્યા, અને ત્યાં પણ કૃષ્ણને જોઈને તેણે કહ્યું કે તમારાવડે આ હાસ્ય શું મંડાયું છે. . . . . . ત્યાં કેશ માટે મને એકલીને અને તમે પિતે ત્યાં જઈને પાછા અહીં તમે આવ્યા. પત્ની અને અમને એક સાથે તમે લજિજત કર્યા. તે પછી ત્યાં હું નથી આવ્યો.