________________ ર૬ એમ કેશવે શપથ ગનપૂર્વક કહ્યું ત્યારે આ તમારી જ માયા છે. - એમ બેલતી તે સત્યભામા પિતાના ઘરે ગઈ વિષ્ણુ તે તેણીના ઘરે જઈને તેને વિશ્વાસ પમાડવા માટે પ્રારંભ કર્યો. હવે નારદે આવીને રુકિમણીને કહ્યું, “આ તારે પુત્ર પ્રદ્યુમ્ન.” ત્યારે તે પ્રદ્યુમ્ન પણ દેવસદશ પિતાનું રૂપ પ્રકટ કરીને ઘણા કાળના દુઃખ રૂપ અંધકાર માટે સૂર્ય જે માતાના ચરણકમળમાં પડયો. . પર સ્તન્યમાંથી ઝરતી દૂધની ધારાવાળી રુકિમણીએ તેને નેહની અધિકતાથી ભુજાઓ વડે આલિંગન કર્યું. અને હર્ષના અશ્રુઓ છોડતી આંખેવાળી તેના મસ્તકે ફરી ફરી ચુંબન કર્યું . . . - હવે પ્રઘને તેને વિજ્ઞપ્તિ કરી–માત! ત્યાં સુધી ખરેખર હું છું, તે કેઈને તમારે ન જણાવે જ્યાં સુધી કઈ પણ આશ્ચર્ય પિતાને દર્શાવું. હર્ષથી વ્યગ્ર રુકિમણીએ તે કાંઈ પણ ઉત્તર ન આપ્યું. તે પછી તે રુકિમણુને માયાવી રથમાં આપણુ કરીને ચાલ્યો અને શંખપૂરીને લેકેને ાભ પમાડતે આ પ્રમાણે બોલ્યો : આ હું રુકિમણીનું હરણ કરું છું. જે કૃષ્ણ બળવાન હોય તે રક્ષા કરે. ત્યારે કોણ આ મૂર્ખ મરવાની ઈચ્છાવાળે દુર્મતિ વાળે થયે છે એમ કૃષ્ણ બોલતે. શાંગધનનું આસ્ફાલન કરતે સૈન્યસહિત પાછળ દોડ્યો. - પ્રદ્યુમ્ન તે સેનાને ભાંગીને વિદ્યાબળ વડે હરીને દાંતરહિત હાથીની જેમ કૃણને શસ્ત્રરહિત કર્યો. હવે જ્યાં વિષ્ણુ ખેદ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus