________________ થઈ. હવે રૂકિમણીને ખિન જોઈને તેણે કહ્યું જો પિય ન થતું હોય તે આ મોદકે વડે ઘણા ભૂખ્યા એવા મને - સંતષિત કર. ત્યારે તેણીએ કહ્યું : ' . . . - આ મોદકે કૃષ્ણ વિના બીજા માટે પાચન ન થાય એવા છે. તેથી હે મુનિ! આપીને હું ત્રષિ હત્યાનું પાપ નહી કરું. તેણે કહ્યું. તપના મહામ્યથી મને કાંઈ પણ દુર્જર નથી. તે પછી તે શંકાસહિત તેને એક એક મોદક આપ્યો. એક પછી અપાતાં મોદકને જલદીથી જ ખાતે તેને જેઈને વિસ્મિત થયેલી તેણિએ હસીને કહ્યું. હે મહષિ - તમે મહાબળવાન જણાવે છે. - ::: અને આ બાજુ તે મંત્રને જપતી સત્યભામાને આવીને પુરુષેએ કહ્યું. હે સ્વામીની ! કઈ પણ પુરૂષે ઉદ્યાનને ફલાદિરહિત કર્યો. અને કેઈએ જલાશયોને જલરહિત કર્યા. અને કેઈએ તારા પુત્ર ભાનુકને અશ્વવડે ઉપદ્રવ કર્યો છે. એમ સાંભળીને સત્યભામાએ દાસીને પૂછયું. તે બ્રાહ્મણ કયાં ગયો? ત્યારે તે દાસીઓએ પણ જેમ કર્યું હતું તેમ તેનું કાર્ય કર્યું. તે .. છે ત્યારે ખેદિત થયેલી ઈર્ષાથી કેશ લાવવા માટે રૂકિમણની પાસે વાંસની ટોપલી છે જેના હાથમાં એવી દાસીને મોકલી. અને તેઓએ જઈને રૂકિમણીને કહ્યું. માનિની ! તારા કેશને અમને જલદી આપ. હમારી સ્વામિની સત્યભામાએ ખરેખર અમને આ પ્રમાણે આદેશ આપ્યો છે, ત્યારે તે માયાવી મુનિએ તે સાંભળીને તેઓને જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust