________________ 273 - પરંતુ એક ઉપવાસથી એક વર્ષ સુધી તપ સાંભળ્યો છે. સાધુએ પણ કહ્યું. તારે આવા વિચારવડે શું ? જે મરઘાં કાંઈ હોય અને દેવાની ઈચ્છા હોય તે આપ. નહીં તે સત્યભામાના ભવનમાં જઈશ. તેણીએ કહ્યું. ઉદ્વેગથી આજે મેં કાંઈ પણ અનન પકાયું નથી. તેણે પૂછ્યું. તારે ઉદ્વેગનું કારણ શું ? - ત્યારે તેણે કહ્યું. પુત્રના વિયોગથી મેં તેના સંગમની આશાથી કુલદેવીની આટલા સમય સુધી આરાધના કરી. અને હમણાં હું કુલદેવતાને મારા મસ્તકની બલી દેવાની ઈચ્છાવાળી જ્યાં ગળા ઉપર પ્રહાર કરૂં ત્યાં દેવી એમ બોલી : કે હે પુત્રી ! આટલું સાહસ ન કર. જે આ તારે આ બે અકાલમાં ફલશે ત્યારે તારા પુત્ર આવશે, તે - આંબો આજે ફલ્યો. પરંતુ મારે પુત્ર નથી આવ્યો. તેથી હે સાધુ! હોરાને જે ? કયારે મારે પુત્રનું મીલન થશે. તેણે કહ્યું. હેરા ખાલી હાથવાળાઓને ફળદાતા થતા નથી, રુકિમણી બેલી. મુનિ ? બેલ તને હું શું આપું. તેણે પણ કહ્યું. તપથી કૃશ મારું પેટ છે. માટે મને પેય આપ, તે પછી તે પેય માટે દ્રવ્ય જેવામાં રુકિમણ પ્રયત્નવાળી થઈ ફરી તે સાધુ બોલ્યો. હું ભુખ્યો છું. જે કઈ પણ દ્રવ્ય વડે પિય કરીને મને આપ. ત્યારે તે પૂર્વના તૈયાર મેદક વડે પેય કરવા માટે પ્રવૃત થઈ. પરંતુ તેના વિદ્યાપ્રભાવથી અગ્નિ પ્રજવલિત ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust