________________ 268 આવ્યા. અને પ્રજ્ઞપ્તિ વિદ્યાએ જણાવ્યું. કુમારે તેમને પૂજ્યા. તેમને પણ સર્વ કનકમાલાને વૃત્તાંત કહ્યો. - તે પછી નારદ સીમંધર સ્વામીએ કહેલો પ્રદ્યુમ્ન રુકિમણીને સર્વ વૃત્તાંત પ્રદ્યુમ્નને કહીને આ પ્રમાણે બેલ્યા. પૂર્વમાં તારી માતા શકય સત્યભામા સાથે પ્રથમ પૂત્રના પ્રાણિગ્રહના સમયે કેશદાનની પ્રતિજ્ઞા કરી છે. અને હવે હમણાં સત્યભામાને પુત્ર ભાનુક નામને પાણિગ્રહણ કરશે. ત્યારે તારી માતાને પ્રતિજ્ઞાથી હારેલી એ પોતાના કેશ આપવા ગ્ય છે. તે આપવાના દુઃખવી અને તારા વિયોગ વેદનાના દુઃખથી તારા જે પુત્ર હેતે છતે પણ તે અવશ્ય રુકિમણી મરશે. એ માટે તું ત્યાં જવા માટે શીવ્ર ઉદ્યત થા. | સર્વેને આનંદ આપનાર તારું દર્શન તેમને કરાવ. કૃષ્ણ આદિ તારું મુખ પદ્મકમલને ભમરાની જેમ જોવા માટે ઈચ્છે છે. એમ સાંભળીને માતાના મેહથી મેહિત પ્રદ્યુમ્ન નારદની સાથે પ્રજ્ઞપ્તિએ બનાવેલ વિમાનમાં ચઢીને શીધ્ર દ્વારકા નગરીમાં આવ્યું. નારદ બોલ્યહે કુમાર ! આ તારા પિતાની નગરી દ્વારકા નામની જેને ધનદે પોતે જ બનાવીને રત્નાદિથી પૂરી ત્યારે પ્રદ્યુને કહ્યું. મુનિવર્ય! આપ અહી જ વિમાનમાં રહે. જ્યાં સુધી હું દ્વારકામાં કાંઈક ચમત્કાર કરું છું, “હા” “એમ નારદે કહે છતે આગળ જતાં પ્રધુને ત્યાં રહેલી સત્યભામાના પુત્રના વિવાહની યાત્રા જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust