________________ 266 તને વરૂં છું. હે સુભગ ! તું મને ભેગવ તું અજ્ઞાનથી પણ મારે પ્રણયભંગ ન કર. - ત્યારે પ્રદ્યને તેને કહ્યું. આ ! શાંત પાપમ. આ તું શું બોલે છે? હું તારે પુત્ર અને તું મારી માતા છે. આ તે આપણે બન્નેના માટે પાપકારી કાર્ય છે. ત્યારે તેણીએ કહ્યું. સુન્દર ! તું મારે પુત્ર નથી, પરંતુ કાલસંવરે અગ્નિજ્વાલાપુરથી આવતાં કેઈ કે માર્ગમાં તજેલે તને મેળવ્યું. અને મને મોટો કરવા માટે આપે. તું તે કઈક પણ બીજાને પુત્ર છે. તેથી મારી સાથે નિશંકપણે યથા રૂચિ પ્રમાણે ભેગને ભેગવ. તે પછી સ્ત્રી સંકટે પડયો છું. એમ વિચારીને તે બો. ભદ્ર! કાલસંવર અને તારા પુત્રો વડે હું કેવી રીતે જીવીશ. તેણીએ કહ્યું. હે સુભગ ! તું ડર નહીં. મારી પાસેથી આ બે મહાવિદ્યાઓ ગૌરી–પ્રજ્ઞપ્તિ ગ્રહણ કર અને જગતમાં અજેય થા. અને તે પછી અકાર્ય તે નહીં જ કરૂં. એમ ચિત્તમાં નિશ્ચિત્ત કરીને અને કહ્યું. મને વિદ્યા આપો પછી તમારું વચન કરીશ.” ત્યારે તેણીએ હર્ષિત કામ વડે વિહુલ થયેલીએ તેને બે મહાવિદ્યાઓ આપી. તે પ્રદ્યને પણ પુણ્યની અધિકતાથી જલદીથી બન્ને વિદ્યા સાધી. હવે તેણીએ ભેગ માટે ફરી પ્રાર્થના કરી તે બોલ્યા. હે અનઘે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust