________________ 265 અવરથા ( આ પ્રમાણે વિવિધ વાતે વડે કુન્તી અને તેના પુત્રને અલગ-અલગ મહેલોમાં કૃષ્ણ રાખ્યા. દશાઈઓએ પાંડને લક્ષ્મીવતી, વેગવતી, સુભદ્રા, વિજ્યા અને રતિ નામની પોતાની કન્યાઓ અનુકમે આપી. યાદવે વડે, કૃષ્ણ અને બલદેવ વડે પૂજાતાં તે પાંડે ત્યાં સુખપૂર્વક રહ્યાં. : . ૨૫ને આ બાજુ સીખેલી સકલ કલાઓવાળા પામેલા યૌવનાવસ્થાવાળા પ્રદ્યુમ્નકુમ કનકમાલા કામાતુર થઈ અને વિચાર્યું આના જે ખેચરમાં પણ કઈ પણ નથી. માનું છું કે આના જે દેવ પણ નથી ત્યારે માનવેની શું વાત ? . તેથી પોતે મેટા કરેલા વૃક્ષના ફળની જેમ આનું યૌવનફળ હું ગ્રહણ કરું ? આની સાથે ભોગ ભોગવું. અન્યથા મારો જન્મ પણ વ્યર્થ છે. આ પ્રમાણે વિચારીને તેણીએ મધુરવાણીથી પ્રદ્યુમ્નને કહ્યું“અહીં જ ઉદ્ધર શ્રેણીમાં નલપુર નગર છે. ત્યાં ગૌરી વંશથી ઉત્પન્ન થયેલ નિષધ નામને રાજા તેની હું પુત્રી અને મારે ભાઈRષધિ પિતાએ ગૌરી નામની મહાવિદ્યા મને પોતે આપી. અને પ્રજ્ઞપ્તિ વિદ્યા મને આપીને કાલસંવર પર . મારા ઉપર તે અત્યંત આસક્ત બીજી સ્ત્રીને ઇરછત નથી. બે વિદ્યાઓની સિદ્ધિરૂપી બલથી તેને આ જગત તૃણવત્ લાગે છે. આ પ્રમાણેની હું અનુરક્ત થઈ છતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust