________________ 263 તે પછી પાંડુરાજા વિવાહ માટે લાવેલાની જેમ.' તે દર્શાહને રામ-કૃષ્ણને અને બીજા પણ રાજાઓને પાંડુ રાજાએ બહુ માનપૂર્વક પિતાને ઘરે લઈ ગયા. ત્યાં ઘણું સમય સુધી પૂજીને દર્શાહ, રામ-કૃષ્ણ અને બીજા પણ રાજાઓ વડે જવા પૂછાયે છતે સાકાર કરીને પાંડુ રાજાએ વિદાય આપી. હવે પાંડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય આપીને પાક ગયો. તેની પાછળ માદ્રી પણ કુન્તીને બને પુત્ર આપીને પલેક ગઈ. હવે પાંડુ રાજા મરણ પામે છતે ઈર્ષાવાળા દુષ્ટ અભિપ્રાયવાળા દેશલબ્ધ થયેલા ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડને માનતા નથી, દુર્યોધને પાંડમાં વૃદ્ધ પુરૂષને, પ્રધાન–પુરોહિતે આદિને વિનયાદિ વડે સંતષિત કર્યા. તેના વડે લેભથી પાંડને જુગારમાં જિતાયા. તેઓને પ્રતિજ્ઞાપૂર્વક રાજ્ય અને દ્રૌપદીને જીતીને દુર્યોધને ગ્રહણ કરી. પરંતુ ક્રોધથી લાલચનવાળા ભીમસેનથી ડરતાં દ્રૌપદીને પાછી મેંપી, - તે પછી કૌર વડે અપમાનિત કરાયેલા સ્વદેશથી નિર્વાસિત તે પાંચે પણ પાંડવોએ વનવાસને આશ્રય કર્યો. વનથી વનમાં ઘણાં કાળ સુધી ભમીને તે દશાહનીબેન કુન્તી વડે તે પાંચે પણ પાંડ દ્વારકા નગરીમાં લવાયા, દિવ્ય આયુથ વડે યુદ્ધ કરનાર, વિદ્યા–બાહુબલથી પ્રશંસનીય તે સવે પણ પહેલા સમુદ્ર વિજયના ઘરે ગયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust