________________ 262 ' આ પ્રમાણેની દેવદત્તા વેશ્યા સુકુમારિકાવડે જેવાઈ ત્યારે જેની ભેચ્છા સંપૂર્ણ થઈ નથી એવી તેણીએ આ નિયાણું કર્યું કે “આ તપવડે હુ પણ આની જેમ પાંચપતીવાળી થાઉં.” તે સમયથી તે પોતાના શરીરની શુદ્ધિ કરવામાં વિશેષ તત્પર થઈ અને સાધ્વીયો વડે નિવારણ કરાયે છતે પગ-પગ ઉપર સામે બોલતી તે આ પ્રમાણે વિચાર કરવા લાગી. “હું પૂર્વમાં ગ્રહસ્થ હતી ત્યારે આ આર્યાએને બહુ માનિતી હતી હમણાં મને શિષ્યા બનેલી પિતાના વશમાં આવેલી વારે–વારે જેમ-તેમ તેઓ તર્જના કરે છે. તેથી મારે એમનાથી શું?” એમ વિચારીને બીજા. સ્થાન કે રહી. એકલી અને સ્વેચ્છાચારિણે થઈને ઘણા કાળ સુધી દીક્ષાને પાળી. અંતમાં આઠ માસની સંલેખના કરીને પાપની આલેચના કર્યા સિવાય મરીને તે સૌધર્મ દેવલોકમાં નવ. પલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ ત્યાંથી ચ્યવને આ દ્રૌપદી થઈ છે. પૂર્વ ભવના નિદાનથી અને આ પાંચ પતી થયા. એમાં શું આશ્ચય છે?' આ પ્રમાણે મુનિભગવંત કહે છતે સાચું –સાચું એવી વાણી આકાશમાં થઈ તે પછી કૃષ્ણ આદિ પણ સારુ–સારું અને પાંચ પતી થયા. એમ બેલ્યા. હવે પાંડ તે સ્વયંવરમાં આવેલા. રાજાઓ સ્વજનવડે કરાયેલા મહોત્સવ પૂર્વક પરણ્યા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust