________________ ત્યાં સમુદ્રવિજય અને અક્ષેત્ર્ય આદિ દશહોએ પોતાની બેન અને ભાણેજાઓને નેહ વડે ઘણા પૂજ્યા. સરકાર અને સન્માન આપ્યું અને કહ્યું હે ભગિની ! તે ગેત્રિની પાસેથી પુત્ર સહિત પણ જીવતી આવેલી નિશ્ચયથી અમારા ભાગ્યવડે જેવાઈ છે. ત્યારે કુન્તીએ પણ કહ્યું, હે ભાઈ! હું ખરેખર પુત્રસહિત પણ ત્યારે જ જીવી, જ્યારે મારા વડે તમે પુત્ર સહિત જીવંત સાંભળ્યા. અને આ બાળકો રામ-કૃષ્ણનું લેકેત્તર ચરિત્ર સાંભળતી હષિત હું તેમના દર્શન કરવાની ઉત્સુકતાવાળી અહીં આવી. તે પછી તેમના વડે આજ્ઞા અપાયેલી કુન્તી પુત્રો સહિત કૃષ્ણની સભામાં આવી. તેને રામ-કૃણે ઉભા થઈને સત્કાર કર્યો અને ભક્તિ વડે પ્રણામ કર્યો. તે પછી રામ-કૃષ્ણ અને પાંડવ ક્રમાનુસાર એકબીજાને આલિંગન નમસ્કાર પૂર્વક મળીને યથાગ્ય આસન ઉપર બેઠા. . તે પછી કૃષ્ણ બોલ્યો, તે સારું કર્યું કે તમે અહીં પોતાના ઘરે આવ્યા. અને તમારે અને યાદોને લક્ષમી નિશ્ચિત્ત સાધારણ છે. યુધિષ્ઠરે કહ્યું.” “હે કૃષ્ણ! જેઓને તમે અભિમત છે તેઓને લમી દાસી છે. તે પછી ફરી તમે જેને માને છે તેમને તે શું કહેવું ? કૃષ્ણ! આ અમારા માતાના કુલને પવિત્ર કરતાં તારા વડે વિશ્વમાં પણ વિશેષથી મહાબળશાળી અમે વતીએ છીએ. !! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust