________________ 267 એકાંતમાં કહ્યું. “પુત્ર ! તારા વડે સાગરદત્તની પુત્રીને છેડાઈ તે સારું નથી કર્યું હે વત્સ ! હમણાં પણ સુકુમારિકાની પાસે જા કારણ કે મેં ખરેખર ત્યારે સજજનોની સાથે આ સ્વીકાર કરેલું છે. | ત્યારે સાગરે આ પ્રમાણે કહ્યું. અગ્નિમાં પ્રવેશ કરીશ. તે ઉત્તમ છે. પરંતુ પાછે સુકુમારિકાની પાસે નહીં જાઉં. અને ત્યારે તેના વચનને સાગરદને પણ ભીતના અંતરે રહિને સાંભળ્યા. પછી નિરાશ થઈને ઘરે ગયો અને સુકુમારિકાને કહ્યું. તારા ઉપર સાગર વિરક્ત છે. તેથી તારા માટે બીજે પતી શોધીને કરીશ. હે પુત્રી ! ખેદ I હવે એક દિવસ તે સાગરદત્ત શેઠ ગવાક્ષ ઉપર બેઠેલે પિતાની પુત્રીના દુઃખથી દુઃખીત એક કર્ષરધારણ કરેલા જીરું અને ખંડિત વસ્ત્રને ધારણ કરેલા ભિક્ષાને માંગતે માખીઓના પરિવારથી ઘેરાયેલા એક ભિક્ષને જોયો. તેને બોલાવીને શેઠે તેના કર્પર આદિ છોડાવ્યા. તે પછી સ્નાન કરાવીને અને ભેજન કરાવીને ચંદનનું વિલેપન કરાવીને તેને સુખી કર્યો. પછી તેને શેઠે કહ્યું. વત્સ! તને આં સુકુમારિકા મેં આપી આની સાથે ભેગને ભગવતે ભેજનાદિથી નિશ્ચિત થઈને મારા ઘરમાં સુખપૂર્વક રહે એમ કહ્યું. ભિક્ષુક હિષિત થયો. - હવે તેની સાથે શયનઘરમાં ગયો. અને અંતે તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakast