________________ 259 શ્રેષ્ઠિએ ઘરના ઉપર ભાગમાં દુક વડે રમતી યૌવનાવસ્થાને પામેલી સુકુમારિકાને જોઈ ત્યારે આ મારા પુત્ર માટે યોગ્ય છે. એમ વિચારીને પિતાના ઘરે ગયો. તે પછી ભાઈયોની સાથે જિનદત્તે આવીને પોતાના પુત્ર માટે સાગરદત્ત પાસે સુકુમારિકાની યાચના કરી. સાગરદત્ત - બો. આ પુત્રી મારા પ્રાણથી વિશેષ પ્રિય છે. આના વિના હું રહેવા માટે સમર્થ નથી. જો તમારે પુત્ર સાગર મારે ઘરજમાઈ થાય તે હું મારી પુત્રી ધનાદિની સાથે તેને આપું ત્યારે તેણે વિચારીશ” એમ કહીને જિનદત્ત પિતાના ઘરે આવ્યો. અને સાગરને કહ્યું. તે તે મૌન રહ્યો. “નિષેધ ન કરાયેલુ માન્ય હોય છે એ ન્યાયથી તેના પિતાએ સાગરદત્તને ઘરજમાઈના રૂપમાં માન્ય કર્યો. તે કુમારીની સાથે તે બને શેઠ વડે તે સાગરકુમાર પરણાવ્યો. તેની સાથે શયનગૃહમાં જઈને તે શયામાં બેઠે. - હવે પૂર્વ કર્મ વશથી તેને સ્પર્શ અંગારાની જેમ ઘણો જ દાઝતું હોવાથી સાગરદન કેટલિક ક્ષણરહીને તેને નિદ્રા લેતી મુકીને અને નાશીને જલ્દીથી પિતાના ઘરે આવ્યો. તે તે નિદ્રા ગયે છતે પતિને ન જોતી ઘણી જ ઈ. - હવે સવારના દીકરી અને જમાઈ માટે દંત ધાવન માટે સુભદ્રાએ દાસીને આદેશ આપ્યો. તેણીએ ત્યાં પતિરહિત રૂદન કરતી સુકુમારિકાને જોઈ આવીને સુભદ્રાને કહ્યું. -સુભદ્રાએ શેઠને કહ્યું. શેઠ ફરો પિતે જઈને જિનદત્તને ઓલ આયોન જિનદતે પણ પિતાના પુત્રને બોલાવીને Jun Gur Qaradhak Trust