________________ 23 , , ઉચે ફેકેલા મુશળ આયુધવ ડે મળ્યાચલ સમુદ્રની જેમ મંથન કર્યું. તે મુશળવડે વજથી અચલની જેમ હાથી પૃથ્વી ઉપર પડ્યું. અને રથ માટીના ઘડાના ટુકડાની જેમ ચૂર્ણ રૂપમાં થયા. તે રામે શિશુપાલની સાથે રુકિમની સેનાને નાસિત કરી ત્યારે પિતાને વીર માનતા કિમએ બળભદ્રને કહ્યું. અરે ગોપ! તને મેં જોયું છે. મારી સામે ઉભે રહે આ હું તારા ગોપીના પાનથી ઉત્પન્ન મદને હરણ કરીશ. છે ત્યારે રામે સ્વીકાર કરેલી વાતને સ્મરણ કરીને મુશળ છોડીને બાણ વડે તેના રથને ભાંગ્યું. દેરીને છેદી. અને અશ્વોને જખી કર્યા. અને વધને પ્રાપ્ત થયેલ રુકિમને સુરપ્રબાણ વડે તેને કેશ રહિત કરીને હસતે રામ છે મારા ભાઈની પત્નીને ભાઈ છે તેથી અવધ્ય છે. રે! રે ! જા–જા ! મુંડ પણ મારી કૃપાથી તારી પત્ની સાથે વિલાસ કર. એમ કહી છેડયો. તે રુકિમરાજા લજજાથી કુલિનપુર ન ગયે. પણ ત્યાં જ ભેજકટ નામનું નગર વસાવીને રહ્યો. હવે કૃષ્ણ દ્વારિકા નગરીમાં પ્રવેશ કરીને કિમણીને કહ્યું. હે દેવી આ મારી દેવે ચેલી રત્નમયી નગરી જે. સુભ્ર ! આ કલ્પવૃક્ષયુક્ત ઉદ્યામાં મારી સાથે તું ઈચ્છાપૂર્વક અને અવિચ્છિન્ન સુખને સુરસુંદરીની જેમ ભગવ. - ત્યારે રુકિમણીએ કેશવને કહ્યું. પ્રિયતમ ! તમારી પત્નિ મહાદ્ધિવાળી પિતાઓ વડે મહાપરિવારથી પરિવરાયેલી આવેલી છે. હું તે એકલી બદીનીની જેમ તમારાવડે લવાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust