________________ 237 એમ બોલતાં કૃષ્ણ તે જાંબવતીનું હરણ કર્યું. ત્યારે મહાન કોલાહલ થયે. જામ્બવાન ખંડ-ખેટકધારી ક્રોધને વહન કરે તે પાછળ ગયો. અને તેને અનાવૃષ્ટિએ જલ્દી પકડ્યો. અને કૃષ્ણસમીપમાં લઈ ગયે. અને તે વશમાં આવેલા જાંબવાને જાંબવતી વિષ્ણુને આપી પિતે તે અપમાનથી વિરકત થઈને દીક્ષા ગ્રહણ કરી. તેના પુત્ર વિશ્વકસેનની સાથે કૃણ તે જાંબવતી લઈને દ્વારિકામાં આવ્યું. ગોવિદ તેને રુકિમણના ઘરની પાસે ઘર આપ્યું. અને બીજુ પણ જે-જે યેગ્ય હતું તે આપ્યું. તે ખરેખર રુકિમણીની સાથે સખીભાવવાળી થઈ - એકવાર સિંહલદ્વીપના સ્વામી લમરામન રાજાની પાસે ગયેલા તે પાછા આવીને ગોવીંદને જણાવ્યું કે સ્વામી! તમારા આદેશને લણોમે ન સ્વીકાર્યો. તેને તે લમણું નામની કન્યા લક્ષણો વડે તમારે જ યોગ્ય અને તે હમણાં હુમસેન સેનાની વડે રક્ષાયેલી સ્નાન માટે સમુદ્રમાં આવી છે. અને ત્યાં સાતરાત સ્નાન કરશે. એમ સાંભળીને રામસહિત કૃષ્ણ ત્યાં ગયો. અને તે સેનાનીને મારીને અને તે લક્ષ્મણને ગ્રહણ કરીને આવ્યો. તે પછી તેને પરણીને જામ્બવતીના ઘરની પાસે રત્નઘરમાં રાખી. અને સર્વ પરિવાર આપ્યો. અને આ બાજુ સૌરાષ્ટ્ર દેશમાં આયુઅરી નગરીમાં રાષ્ટ્રવર્ધન નામને રાજા હતા. તેની પ્રિયા વિજ્યા. અને તેમને મુચિનામેને પુત્ર યુવરાજ હમણાં કે ત્યાં સાતરાત અ માને મારીને 2 Anratnasuri M.S. Jun Gun Aaradhak Trust